RRB Bharti 2024: રેલ્વે બોર્ડ દ્વારા વધુ એક ભરતી જાહેર, કુલ 3445 જેટલી જગ્યાઓ પર ભરતી

WhatsApp Group Join Now

RRB Bharti 2024: મિત્રો એક વધુ સરસ ભરતી બહાર પાડવામાં આવેલી છે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા કે જેની અંદર એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ પર જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પ્રકારની વિવિધ પોસ્ટો ની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે. 

આ ભરતી અંગેની તમામ માહિતી આપણે આ પોસ્ટની અંદર વિગતવાર મેળવીશું ભરતી ની અંદર જાહેર કરવામાં આવેલી કેટલી જગ્યાઓ અને પોસ્ટો તથા અરજી કેવી રીતે કરવી તે અંગેની માહિતી મેળવીએ.

રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ ભરતી 2024 

રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા અંડર ગ્રેજ્યુએશનની આ ભરતીમાં અલગ અલગ ત્રણ જેટલી પોસ્ટોમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર 3445 જેટલી કુલ જગ્યાઓ છે. જે ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જાહેર કરવામાં આવેલી કુલ પોસ્ટ અને જગ્યાઓ નીચે પ્રમાણે દર્શાવેલ છે.

કુલ જગ્યાઓ અને પોસ્ટ 

ઓલ ઇન્ડિયા ની અંદર 3445 જેટલી કુલ જગ્યાઓ છે આપણે ગુજરાતની અંદર વાત કરીએ કે કેટલી કુલ જગ્યાઓ છે તો 210 જેટલી જગ્યા ઉપર ભરતી ગુજરાતમાં કરવામાં આવશે તો ગુજરાતની અંદર પોસ્ટ વાઇઝ નીચે પ્રમાણે આ પ્રમાણેની જગ્યાઓ છે.

  • કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માં કુલ જગ્યાઓ 155 
  • જુનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ ની પોસ્ટમાં 46 અને 2 એમ કુલ 48 જગ્યાઓ 
  • ટ્રેન ક્લાર્ક ની પોસ્ટ ઉપર કુલ સાત જેટલી જગ્યાઓ 

RRB ભરતી ની અગત્યની તારીખો 

આ ભરતીની કેટલીક અગત્યની તારીખ સુધી નીચે પ્રમાણે દર્શાવેલી છે.

  • ભરતી જાહેર ની તારીખ: 20 સપ્ટેમ્બર 2024 
  • ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા ના ચાલુ: 21 સપ્ટેમ્બર 2024 
  • ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 22 ઓક્ટોબર 2024 
  • ઓનલાઇન થી ભરવાની છેલ્લી તારીખ: 21 ઓક્ટોબર 2024 થી 22 ઓક્ટોબર 2024 
  • અરજીમાં સુધારો કરવાની તારીખ: 23 ઓક્ટોબર 2024 થી 01 નવેમ્બર 2024 

આર આર બી ભરતી શૈક્ષણિક લાયકાત 

જાહેર કરવામાં આવેલી તમામ પોસ્ટ ઓફિસ ઉપર એક જ પ્રકારની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે. ઉમેદવારે ધોરણ 12 અથવા તો તેના સમકક્ષની પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ ઓછામાં ઓછા તેની અંદર 50% કે તેથી વધુ ટકાવારી હોવી જોઈએ. ઉમેદવારને કોમ્પ્યુટરનો નોલેજ હોવો જોઈએ અને હિન્દી ઇંગલિશ ભાષાની અંદર ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ.

ભરતીમાં અરજી પ્રક્રિયા

આ ભરતી ની અંદર તમારે શૈક્ષણિક લાયકાત અને તમે પાત્રતા ધરાવતા હોવ તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટે તમારે આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને આ ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરી તેની અંદરથી સંપૂર્ણ માહિતી મેળવી અને તમે આ ભરતીમાં ઓનલાઇન અરજી કરી શકો છો. આ નોટિફિકેશન 20 સપ્ટેમ્બર 2024 ના રોજ આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment