PMJJBY Yojana 2024: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં વાર્ષિક ₹436 માં બે લાખ રૂપિયા નો જીવન વીમો

WhatsApp Group Join Now

PMJJBY Yojana 2024: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કે જે એક પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના નો જીવન સુરક્ષા વીમા યોજના છે. જે યોજના ની અંદર તમારે વાર્ષિક ₹436 માં બે લાખ રૂપિયા નો જીવન વીમો મળી રહ્યો છે. આ યોજના એ દરેક રાજ્યોની અંદર પ્રધાનમંત્રી દ્વારા સમયમાં મૂકવામાં આવેલી યોજના છે.

PMJJBY Yojana 2024

આ જીવન વીમા યોજના એટલે કે અલગ અલગ કંપનીઓ દ્વારા જીવન વીમા આપવામાં આવતા હોય છે. તે પ્રકાર ની આ પણ એક વીમા યોજના છે જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જેને લાઇફ ઇન્શ્યોરન્સ પણ કહેતા હોય છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની અંદર તમે કઈ રીતે લાભ મેળવી શકો છો. યોજનાની અંદર લાભ મેળવવા માટે સુપાત્રતાઓ છે, તે વિશેની તમામ વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.

Pradhanmantri jivan Jyoti Bima યોજના વિશે આપણે વાત કરીએ તો તેની અંદર તમારે વાર્ષિક એટલે કે એક વર્ષનું માત્ર 436 નો પ્રીમિયમ ભરવાનું રહેશે. અને તમને બે લાખ રૂપિયા નો જીવન વીમો આપવામાં આવશે આ પ્રીમિયમ માં. જે કોઈપણ વ્યક્તિ આ વીમો લીધેલો છે ઇન્સ્યોરન્સ ધરાવતા હશે તેમને કોઈ પણ કારણોસર જો મૃત્યુ થાય છે તો વારસદારને બે લાખ રૂપિયાની રકમ મળવા પાત્ર છે.

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના માં જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • તમારો ફોટો ધરાવતું માન્ય ઓળખ પત્ર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના માટેની પાત્રતાઓ

  • આ યોજનામાં દરેક વ્યક્તિ કે જે બચત બેંકમાં ખાતું ધરાવે છે. અથવા પોસ્ટ ઓફિસમાં
  • યોજના માટે ઉંમર 18 થી 50 વર્ષની હોવી જરૂરી છે.
  • તમારા પછી તમારા પરિવારને વિમાની રકમ મળવા પાત્ર રહેશે.
  • એક વર્ષ માટે 436 ની રકમ તમારે ભરવાની રહેશે બીજા વર્ષ માટે તમારે વીમો મેળવવા માટે 436 ભરવાના ફરીથી રહેશે.
  • આ યોજનાને દર વર્ષે રીન્યુ કરવાની રહેશે.

Read More: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024: આ યોજનામાં સરકાર આપશે 20,000 રૂપિયા સુધીની સહાય

યોજનાની અંદર અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી વીમા યોજના ની અંદર અરજી કરવા માટે તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ઓફલાઈન ફોર્મ તમને જીવન સુરક્ષા ગવર્મેન્ટ.in ની વેબસાઈટ પરથી જઈ અને મેળવવાનું રહેશે. આ ફોર્મ મેળવ્યા બાદ તમારે તેની અંદર પૂરતી માહિતી ભરી અને તમારી સહી કર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજો જોડી અને તમારે બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસ ની અંદર આ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment