પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના: હવે સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને 11000 રૂપિયા ની સહાય આપવામાં આવશે

WhatsApp Group Join Now

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કે જેની અંદર તમે પ્રધાનમંત્રી ની એક એવી યોજના છે જેની અંદર ગર્ભવતી મહિલા અને 11000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. જેના થકી ગરીબ પરિવારની મહિલા તે સમયે દરમિયાન કામ પર ના જઈ શકે અને તેને જે જરૂરી કામ પર જઈ અને મહેનતાણું મેળવે છે તેની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. તમે તમારા મોબાઈલ દ્વારા આપવામાં કઈ રીતે ભરી શકો છો ઘરે બેઠા અને આ યોજના થકી તમે આ સહાય કઈ રીતે મેળવી શકો છો તે અંગેની ચર્ચા આપણે વિદ્યુતભાર કરીશું.

આ યોજના એ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કે જે મહિલાઓ માટે બહાર પાડવામાં આવેલી છે. જે ની અંદર ઓનલાઇન અરજી કરી અને તમે લાભ મેળવી શકો છો. આ યોજનાએ પ્રધાનમંત્રી દ્વારા એક જાન્યુઆરી 2017 ની રોજ શરૂ કરવામાં આવેલી છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નો હેતુ

આજના નો હેતુ એ જન્મ આપનારી માતા ને પ્રસુતિની અગાઉ અને બાળકના જન્મ પછી સમયગાળામાં એક કામ પર ન જાય અને આરામ કરે , સારો ખોરાક અને કાળજી રાખી શકે એ હેતુસર તેને મળનાર મજૂરીની કમાણી જેટલા નાણા સરકાર તરફથી વળતર રૂપે રોકડ રકમમાં આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નો લાભ કોને મળી શકે છે

પ્રધાનમંત્રી યોજનાએ પ્રસ્તુતિ સમય અને પ્રસ્તુતિ પહેલા ની આ યોજના છે કે જેમાં ગર્ભવતી મહિલાઓને ઉપર દર્શાવેલી હેતુ પ્રમાણે આ યોજના બહાર પાડવામાં આવેલી છે તો કોણ કોણ મહિલાઓ આ યોજનાનો અંદર લાગ્યું શકે છે તે વિશેની માહિતી નીચે દર્શાવેલી છે.

  • આ યોજનામાં બધી જ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી હોય તેવી મહિલાઓ માતાઓને આ યોજનાનો લાભ મળી શકે છે
  • આ યોજનાની અંદર લાભ મેળવવા માટે સગર્ભા સ્ત્રી ની ઉંમર એ 19 વર્ષથી ઊંચી હોવી જોઈએ નહીં
  • જે મહિલાઓ કેન્દ્ર સરકાર કે કોઈપણ સરકારે નોકરી હોય અથવા તો પ્રાઇવેટ નોકરી હોય કે જેમાં તમારું પીએફ કપાતું હોય તેવી નોકરી હોય તો તે મહિલાઓને આ યોજનાનો લાભ મળતો નથી.
  • આ યોજનામાં ફક્ત એક જ વખત લાભ મળવા પાત્ર છે.

Read More:- Vyaktigat Awas Yojana 2024: વ્યક્તિગત આવાસ યોજનામાં નાગરિકોને મળશે 1,20,000 ની સહાય, તપાસો અરજીની માહિતી

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ના લાભ

આ યોજનાની અંતર્ગત મહિલાઓને કુલ 11 હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે છે કે જે માં પહેલા 3,000 અને 2000 એમ કરી અને કુલ 5000 રૂપિયા આપવામાં આવે છે અને ત્યારબાદ શિશુના જન્મ પછી 6000 રૂપિયા આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં અરજી 

આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો કે જેના માટે તમારે નીચે દર્શાવેલ માહિતી અનુસાર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

  • સૌપ્રથમ તમારે સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પી એમ એમ વાય પર જવાનું રહેશે.
  • હોમ પેજ પર આવ્યા બાદ તમારી સામે સીટીઝન લોગીન નો ઓપ્શન આવશે તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનું છે અને વેરીફાઈ કરવાનું છે.
  • મોબાઈલ વેરિફિકેશન વખતે જો તમે રજીસ્ટ્રેશન નીકળેલું હોય તો તમને રજીસ્ટ્રેશન કરવાનું કહે છે રજીસ્ટ્રેશન કરવામાં તમારી સામે જે જે ડીટેલ આવે છે તે તમારે ભરી અને તેને સબમીટ કરવાનો રહેશે એટલે તમારું રજીસ્ટ્રેશન કમ્પલેટ થઈ જશે અને ત્યારબાદ તમે મોબાઈલ નંબર નાખી અને વેરીફાઇ કરી શકો છો.
  • ત્યારબાદ તમારી સામે એક પ્રકારનું ફોર્મ આવશે અને થોડી ડિટેલમાં આવશે જે તમારે સાચો જ પ્રમાણે માહિતી આપી અને તે ફોર્મ ભરવાનું રહેશે. અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમને ઓનલાઇન ફોર્મ ભરવાના તમારી રીતે કોઈ મુશ્કેલી આવે તો તમે તમારા નજીકના આંગણવાડી સેન્ટરમાં જઈ અને ફોર્મ ભરાવી શકો છો.

Read More:- Cattle shed Sahay Yojana 2024: પશુઓ માટે કેટલ શેડ બનાવવા માટે 30000 સહાય મેળવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment