ફાર્મ સુધારણા યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા હાલમાં ઘણી બધી યોજનાઓ જે પશુપાલકો,ખેડૂતો માટે, બગાયાત પાકુ માટે અને મત્સ્ય પાલન ઉદ્યોગ માટે અમલમાં મૂકવામાં આવેલી છે. જેની અંદર લાભાર્થીને ખાતાની અંદર સીધો આર્થિક રીતે સહાય આપવામાં આવતી હોય છે. અને આ યોજનાની અંદર અરજી કરવી પણ બહુ જ સરળ હોય છે.
ફાર્મ સુધારણા યોજના 2024
ફાર્મ સુધારણા યોજના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ જે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે ખર્ચના 50% સુધીની સબસીડી ફાર્મ સુધારણા યોજનાની અંદર ગુજરાત સરકાર દ્વારા મળવા પાત્ર રહે છે. તો આજના ની અંદર કઈ રીતે ઓનલાઇન ફોર્મ ભરવા અને એ રીતે યોજનાનો લાભ મેળવવો તે અંગેની માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.
ફાર્મ સુધારણા યોજના લાભ
આ યોજનાએ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજના છે જેનું નામ છે ફાર્મ સુધારણા તેને ભાભરા પાણી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાની અંદર પ્રતિ એક્ટરે યુનિટ કોસ્ટ રૂપિયા 20,000 અથવા તો જે કરેલ ખર્ચ હોય તેના 50% રકમ પૈકી જે બંને માંથી ઓછું છે તે લાભાર્થીને સહાય મળવાપાત્ર રહે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનો આધારકાર્ડ
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
- અરજદારનો રેશનકાર્ડ
- માન્ય ઇજનેર શ્રી ના પ્લાન્ટ એસ્ટીમેન્ટ
- લાભાર્થી નો ફોટો
- સી એ એ ચેન્નાઈનું ઝીંગા ઉછેર માટેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ની નકલ
- માનનીય શ્રી નું કામ પૂર્ણતાનું પ્રમાણપત્ર
ફાર્મ સુધારણા યોજનાની અંદર માટે આ પ્રમાણેના ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે.
યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી
ફાર્મ સુધારણા યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહે છે. ઓનલાઇન ફોર્મ તમે તમારા મોબાઇલની અંદર જાતે ભરી શકો છો. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ગુજરાત રાજ્યની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહે છે.
આઈ ખેડુત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારે મત્સ્યપાલન ઉદ્યોગ નહીં યોજનાઓમાં જવાનું રહેશે. ત્યારબાદ તમને તે યોજનાઓમાં ફાર્મ સુધારણા યોજના દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે તેની અંદર આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવો અને અરજી કરો પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તેની અંદર ખુલેલ ફોર્મ સંપૂર્ણ ભરવાનું રહેશે અને ફોર્મ ભર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ નીકાળી દેવાની રહેશે. પ્રિન્ટ આઉટ લીધા બાદ જે તે કચેરી ની અંદર જણાવેલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે મોકલવાના રહેશે.
Read More:
- Ration card E KYC: રેશનકાર્ડનું ઈ કેવાયસી સ્ટેટસ મોબાઈલ દ્વારા આ રીતે તપાસો
- Mobile lab van sahay: મોબાઈલ લેબોરેટરી વાન ની ખરીદી પર 50 ટકા સહાય