Ration card E KYC: રેશનકાર્ડ ની અંદર ઇ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવેલું છે જે આપણે અગાઉની પોસ્ટમાં જણાવેલું હતું. તે પોસ્ટમાં આપણે રેશનકાર્ડ નું ઇ કેવાયસી કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપેલી છે. તો આ પોસ્ટની અંદર આપણે માહિતી મેળવીશું કે મોબાઈલ દ્વારા આપણે કઈ રીતે જાણી શકીશું કે રેશનકાર્ડ ની અંદર આપણું ઈ કેવાયસી પૂર્ણ થયેલું છે કે નહીં.
સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં હવે રેશનકાર્ડ ની અંદર ના તમામ સભ્યોનું એ કહેવાય છે કરવું એ ફરજિયાત થઈ ગયું છે. તો તમારે સભ્યોની માહિતી મેળવવી હોય અને કેટલા સભ્યોને કહેવાય જે પૂર્ણ થયું છે તે અંગે જાણવા માટે ની સમગ્ર પ્રોસેસ મોબાઈલ દ્વારા કઈ રીતે મેળવવી તે જાણીએ.
રેશનકાર્ડ ઈ કેવાયસી કઈ રીતે ચેક કરવું
રેશનકાર્ડનું ઈ કેવાયસી છે આપણે ઘરે બેસીને મોબાઈલ પરથી જોઈ શકીએ છીએ તો મોબાઈલ પરથી રેશનકાર્ડનો કેટલા સભ્યોનું ઈ કેવાયસી છે આપણે સંપૂર્ણ કરેલું છે તે જાણી શકીએ છીએ. મોબાઈલ દ્વારા ઈ કેવાયસી નું સ્ટેટસ તપાસવા માટે તમારી જોડે એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોવો જોઈએ અને તમારો મોબાઈલ નંબર એ રેશનકાર્ડની સાથે રજીસ્ટ્રેશન કરેલો હોવો જરૂરી છે.
મોબાઈલ દ્વારા ઈ કેવાયસી સ્ટેટસ
મોબાઈલ દ્વારા ઈ કેવાયસી નું સ્ટેટસ તપાસવા માટેના પ્રોસેસ નીચે પ્રમાણે છે.
- સૌપ્રથમ તમારે મોબાઈલ ફોનની અંદર માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરવાનું રહેશે.
- એપ્લિકેશન ને તમે ખોલશો એટલે તમારે મોબાઈલ નંબર નો જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે પીન દાખલ કરેલો હોય તે દાખલ કરવાનો રહેશે.
- અથવા તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હોય તે મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી દ્વારા એપ્લિકેશનને લોગીન કરી શકો છો.
- એપ્લિકેશન લોગીન કર્યા બાદ તમારી સામે તે આપની અંદર ડેશબોર્ડ ખુલી જશે અને તેમાં અલગ અલગ પ્રકારની વિગતો દેખાડવામાં આવશે ત્યાં તમારે આધાર e કહેવાય છે ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનો છે.
- ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે કેટલું લખાણ આવશે તેને નીચે સ્ક્રોલ કરી અને રાઈટ બોક્સ પર ક્લિક કરી અને કાર્ડ ની વિગત મેળવો પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે રેશનકાર્ડ નો નંબર અને બાજુમાં આવેલો કેપ્ચા કોડ દાખલ કરી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો પર ક્લિક કરો.
- તે બટન પર ક્લિક કરશો એટલે તમારા તમામ સભ્યોના નામ આવી જશે અને સભ્યોના નામની નીચે ઈ કેવાયસી લખેલ આવશે અને તેની સામે યસ અથવા નો કેવાયસી કરેલ હશે તો યસ અને નહીં કરેલું હોય તો નો લખેલ આવશે અને જે દિવસે કેવાયસી પૂર્ણ કરેલ છે તે દિવસની તારીખ પણ બતાવવામાં આવશે.
રેશનકાર્ડ ઈ કેવાયસી Ration card E KYC Check
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
જે કોઈપણ મિત્રોને ઈ કેવાયસી પૂર્ણ કરેલ નથી તે આ એપ્લિકેશનની મદદથી કહેવાય છે સંપૂર્ણ કરી શકે છે અને આ રીતે ઈ કેવાયસી નું સ્ટેટસ જાણી શકે છે મોબાઇલ દ્વારા.
Read More:
- Mobile lab van sahay: મોબાઈલ લેબોરેટરી વાન ની ખરીદી પર 50 ટકા સહાય
- Swachh Bharat mission Yojana 2024: ટોયલેટ બનાવવા માટે સરકાર દ્વારા સહાય યોજના