Ganvesh Sahay Yojana Gujarat 2024: મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ગુજરાત સરકારની અંદર ઘણી બધી યોજનાઓ ને અમલમાં મૂકવામાં આવેલી છે જેની અંદર સામાજિક અને આદિત્ય પ્રજાત વર્ગ અને ખેડૂત તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ અલગ અલગ પ્રકારની બહાર પાડવામાં આવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં છે. તેની અંદર એક વિશેષ પ્રકારની યોજના છે કે જે વિદ્યાર્થીઓ ને ગણવેશ સહાય યોજના છે. Ganvesh Saha Yojana Gujarat વિશે આપણે આ પોસ્ટની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું અને જાણીશું.
Ganvesh Sahay Yojana Gujarat
રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે કે જે ગણવી સહાય યોજના 2024 એ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સારી યોજના પુરવાર થયેલ છે. આ યોજનાની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને શિક્ષણની સ્ટેશનરી અને સામગ્રી ખરીદવા માટે રૂપિયા 900 ની સહાય મળે છે. તો આ સહાય કેવી રીતે મળવા પાત્ર છે તે નીચે દર્શાવેલ છે.
યોજના હેઠળ મળતા લાભો
ગણેશ સહાય યોજના ની અંદર શિશુ લાભુ મળે છે તે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- આ યોજના હેઠળ ધોરણ 1 થી 8 માં વિદ્યાર્થીઓ ભણે છે તેમને ₹900 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- વિદ્યાર્થીઓ તેમનો ગણવેશ પુસ્તકો અને શાળાની સામગ્રી અને તેમની અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે.
- આ યોજનાની હેઠળ ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક અંગે જાગૃતિ આવે અને શિક્ષણની ગુણવત્તા સુધરે તેના માટે આ યોજનાની મદદ મળશે
ગણવેશ સહાય યોજના પાત્રતા
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ ધરાવતા હોવા જરૂરી છે જે નીચે દર્શાવેલી છે.
- વિદ્યાર્થીઓ કે જે એક થી આઠ ધોરણની અંદર અભ્યાસ કરે છે તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ આ યોજનાની અંદર લાભ મેળવી શકશે
- એક લાખ રૂપિયાથી વધુ વિદ્યાર્થીઓને પરિવારની વાર્ષિક આવક ના હોવી જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થીએ એવી શાળા કે જે રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળા હોય તેની અંદર અભ્યાસ કરતા હોવા જોઈએ.
ગણવેશ સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે કે જે પ્રાથમિક શાળાઓની અંદર પણ ઓનલાઇન અરજી થઈ શકશે અરજી કરવાની પદ્ધતિ નીચે મુજબ દર્શાવેલી છે.
- યોજનાની અંદર અરજી કરવા માટે તમારે google માં જઈ અને ડિજિટલ ગુજરાત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે
- ત્યારબાદ તમે ડિજિટલ ગુજરાત પોર્ટલના ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર પહોંચી જશો.
- તમારી જે તે શાળાના આચાર્યશ્રીએ આ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારી ઓનલાઈન અરજી માટેનું ફોર્મ ભરવાનું રહેશે.
- આ યોજના માટેના જરૂરી દસ્તાવેજો અને શરતો મુજબ આચાર્યશ્રીએ ઓનલાઈન ફોર્મ ભરી અને સબમીટ કરવાનું રહેશે.
- તે સંપૂર્ણ પ્રોસેસ તમારી શાળાની અંદરથી કરવામાં આવશે.
Read More:- શ્રમયોગી સાયકલ સબસીડી યોજના: સાયકલ ખરીદવા શ્રમિકોને મળશે 1500 ની સહાય
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે અને વધુ માહિતી માટે તમે સામાજિક ન્યાય અને અધિકારીતાની વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો અને આ ગણવેશ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરાયેલી બહુ સરસ યોજના છે. જેની અંદર તમે લાભ મેળવી શકો છો.