ગુજરાત કોચિંગ સહાય યોજના અંતર્ગત વિધાર્થીઓને મળશે 20000 ની સહાય

WhatsApp Group Join Now

મિત્રો આજે આપણે બહુ જ સરસ મજાની યોજના વિશે આજે વાત કરવાના છીએ કે જે યોજનાથી ઘણા બધા યુવા મિત્રોને સહાય મળશે તે યોજના નું નામ છે ગુજરાત કોચિંગ સહાય યોજના તો હા મિત્રો તમને હવે તમે જે પણ કોચિંગ કરતા હશો તો તેમના માટે તમને સહાય આપવામાં આવશે આ સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે જેની અંદર થી મિત્રોને યુવાનો કે જે કોચિંગ કરે છે તેમને આ સહાય મળવા પાત્ર થશે અને તે આ યોજના નો લાભ લઇ શકશે.

ગુજરાત કોચિંગ સહાય યોજના ની અંદર જે વિદ્યાર્થીઓ કોચિંગ કરે છે તેમને કોચિંગ કરવા માટે જે ખર્ચો થાય છે તેના માટે તેમને અમુક સહાયની રકમ આપવામાં આવશે. આ યોજના ની અંદર અલગ અલગ ત્રણ પ્રકારના સહાય આપવામાં આવે છે તો મિત્રો કયા કયા કોચિંગ અને શું શું પાત્રતા જોઈશે આ યોજના માટે તે અંગે વિગતવાર ચર્ચા આ લેખની અંદર કરીશું.

ગુજરાત કોચિંગ સહાય યોજના ની અંદર કયા પ્રકારના કોચિંગ માટે સહાય મળવા પાત્ર થશે.

    આ યોજના ની અંદર ત્રણ પ્રકારના કોચિંગ હોય એટલે કે તાલીમ માટે આ સહાય આપવામાં આવે છે તો આ ત્રણેય પ્રકારના કોચિંગો નીચે પ્રમાણે દર્શાવેલ છે તે કોચિંગ કરતા વિદ્યાર્થીઓને યુવાનો આ યોજના નો લાભ મેળવી શકે છે

  • જે કોઈપણ વિદ્યાર્થી કે યુવાન સ્પર્ધાત્મક પરીક્ષા કે જે વર્ગ એક બે અને ત્રણની તૈયારી માટે કોચિંગ કરતા હોય અને તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય તેમને ખાસ પ્રોત્સાહન સહાય 20,000 રૂપિયા અથવા ખરેખર કોચિંગ માટે ચૂકવવાથી જે બંને માંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.
  • આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી ઓ જે ગુજકેટ નેટ કે જી જે પરીક્ષાઓની માટે પૂર્વ તૈયારી કોચિંગ સહાય યોજના તેમને મળવા પાત્ર રહેશે.
  • આ સિવાય કે જે શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ જે આઈ આઈ એમ, સી ઈ પી ટી, એને લી યુ જે યુ ઓલ ઇન્ડિયા લેવલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વિદેશ જવા માટે આપવી પડતી આઈ એલ ટી એસ જેવી પરીક્ષાઓની તૈયારી માટે પણ કોચિંગ સહાય આપવામાં આવશે.

તો મિત્રો આ પ્રમાણે આ ઉપર દર્શાવેલ પ્રકારના કોચિંગ માટે આ યોજના સહાય આપવામાં આવશે.

ગુજરાત કોચિંગ સહાય યોજના માટે ની અગત્યની તારીખો અને નિયમો

  • આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ 1 જુન 2024 ના રોજ થી થશે.
  • કોચિંગ સહાય યોજના માટે અરજી કરવાની અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.

કોચિંગ સહાય યોજના માટે કેટલાક નિયમો છે કે જેની અંદર તમે જે કોઈ પણ સસ્તામાં કોચિંગ કરતા હો તે સંસ્થા ત્રણ વર્ષ જૂની હોવી જોઈએ અને તેનું જીએસટી રજીસ્ટ્રેશન પણ કરાવેલું હોવું જોઈએ તેની સાથે વિદ્યાર્થીઓ માટે ફિંગર પ્રિન્ટથી કાયમી હાજરી હોવી જોઈએ.

કોચિંગ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

કોચિંગ સહાય ગુજરાત યોજના 2024 માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કે જે નીચે દર્શાવેલા છે

  • અરજદારનું આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • અરજદારનો જાતિનો દાખલો
  • કોચિંગ કરતા વિદ્યાર્થીની માર્કશીટ
  • સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણપત્ર

ઉપર બતાવેલા પ્રમાણે દર્શાવી ની જરૂર જે તમારે ગુજરાત કોચિંગ સહાય યોજના માં જરૂર પડશે.

ગુજરાત કોચિંગ સહાય યોજના અરજી કેવી રીતે કરવી

ગુજરાત કોચિંગ સહાય યોજના એ નિયામક વિકાસ જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે.

  • ગુજરાત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની ઓફિશિયલ વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/ પર સૌપ્રથમ જાઓ.
  • ત્યાં કોચિંગ સહાય યોજના 2024 પર ક્લિક કરો
  • ઓનલાઇન અરજી કરો તે ના ઉપર જઈ અને ક્લિક કરો.
  • જો તમારી ઊંઘણી ના કરાયેલી હોય તો તમે નોંધણી કરી અને પછી લોગીન કરું
  • અંદર જરૂરી માહિતી દાખલ કરો
  • જણાવેલા દસ્તાવેજો અપલોડ કરવા
  • ત્યારબાદ અરજી ફી ચુકવી અને અરજીને સબમીટ કરી દેવું.

Read More:- Free Silai Machine Yojana 2024: મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કેવી રીતે કરવી

તો મિત્રો આ યોજના હતી ગુજરાત કોચિંગ સહાય યોજના કે જેના માટે ઉપર દર્શાવેલા તમામ પાત્રતાઓ આધારે તમે તેમાં ફોર્મ ભરી અને યોજનાનો લાભ લઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment