PM Awas Yojana 2024 List: પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ તપાસો

WhatsApp Group Join Now

PM Awas Yojana 2024 List: પ્રધાનમંત્રી આવાસ યોજના કે આજે આ યોજનાની અંદર ઘણા બધા લાભાર્થીઓને લાભ મળી ચૂક્યો છે કે જે આ યોજના બહુ જ સારી યોજના છે ગરીબ પરિવાર માટે સરકાર દ્વારા તેમના માટે આવાસ ઘર બનાવવામાં આવી રહ્યા છે તો જે કોઈપણ મિત્રોને લાભ મળી ગયો છે તેમને આ યોજના થકી રહેવા માટે ઘર મળી ગયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024/25 માટે કઈ રીતે અરજી કરવી અને જો તમે અરજી કરેલી હોય તો તમારો સ્ટેટસ જાણવા માટે શું કરવું અને આવી રીતના નો કઈ રીતે લાભ મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી ની સવિસ્તાર ચર્ચા આપ લેખની અંદર આપણે કરીશું.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે જે કોઈપણ ગરીબ પરિવારને આ લાભ મળ્યો નથી તેમને આ વર્ષની અંદર લાભ આપવામાં આવશે. જે કોઈપણ લાભાર્થી મિત્રોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે અને વેબસાઈટ ની અંદર નામ આવે છે પણ હજુ વેરિફિકેશન થયું નથી તે તેમના વેરીફીકેશન સ્ટેટસ પણ જોઈ શકશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ફાળવણી – PM Awas Yojana 2024 List

લાભાર્થીઓને સૌપ્રથમ નોંધણી કરવામાં આવશે લાભાર્થીઓને નોંધણી કર્યા બાદ ફોટાની અંદર ડેટાનું લિસ્ટ મૂકવામાં આવશે અને તેમ નુ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવશે તેની તમારે રાહ જોવાની રહેશે. ફાળવણી બાદ કેટેગરી વાઇસ કયા જિલ્લામાં કેટલા ટાર્ગેટ આવશે બ્લોકમાં કેટલા ટાર્ગેટ આવશે, પંચાયતમાં કેટલા ટાર્ગેટ આવશે, એના આધાર ઉપર લાભાર્થીઓને ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ – PM Awas Yojana 2024 List

PM Awas Yojana 2024 List: જે કોઈ પણ લાભાર્થીના રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી થઈ ગઈ છે તેમને લિસ્ટ આવી ગયા છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલા છે. તમે આ લિસ્ટ દ્વારા વેરિફિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો કે એપ્રુવ થઈ ગયું છે કે રિજેક્ટ થયું છે. જોકે જેટલા પણ લાભાર્થીઓનું રજીસ્ટર થઈ ગયું છે તે બધાનું વેરીફિકેશન મંજૂર થઈ રહ્યું છે. તો મિત્રો આ લિસ્ટ ને કઈ રીતે જોઈ શકો છો તે આપણે જાણીએ.

  • લિસ્ટ જોવા માટે તમારે સૌ પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની ઓફિસિયલ વેબસાઈટ ઉપર આવવાનું છે
  • ત્યારબાદ તમને અલગ અલગ વિભાગો જોવા મળશે કે જેમાં ડી વિભાગમાં બીજા નંબરનો ઓપ્શન abstract mobile inspection report જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે સિલેક્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન આવશે જેમાં સૌપ્રથમ તમારે યોજના સિલેક્ટ કરવાની છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે.
  • ત્યારબાદ રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાના રહેશે
  • તમારી સામે કેપ્ચા કોડ આવશે તે નાખી અને વયુ ડીટેલ્સ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે લિસ્ટ ખુલી જશે અને તમે તેની અંદર જોઈ શકશો કે તમને મંજૂરી મળી ગઈ છે કે નથી મળી. તમારા નોંધણી નંબર આધારે તમને ખબર પડશે.

ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર હોય છે?

  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આધાર કાર્ડ
  • બેંક પાસબુક ની ઝેરોક્ષ
  • જોબ કાર્ડ નંબર
  • રેશનકાર્ડ ધરાવતા મિત્રોને રેશનકાર્ડની પણ જરૂર પડશે

Read More:- ગુજરાત કોચિંગ સહાય યોજના અંતર્ગત વિધાર્થીઓને મળશે 20000 ની સહાય

જો તમારી પાસે આ ચાર દસ્તાવેજો છે તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બહુ જ સરળતાથી થઈ જશે. આ ડોક્યુમેન્ટ અને જોઈ અને તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની મંજૂરી આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment