Banas Dairy Bharti 2024: બનાસ ડેરીમાં આવી ભરતી, ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે આજે જ કરો અરજી

WhatsApp Group Join Now

Banas Dairy Bharti 2024: તો મિત્રો બનાસ ડેરી ની અંદર ભરતી આવી ગઈ છે અને 2024 ની અંદર કેટલાક પદો માટે બનાસ ડેરી માં અરજીઓ મંગાવવામાં આવેલી છે. બનાસ ડેરી એટલે કે બનાસ જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ મંડળી લિમિટેડ ની અંદર કેટલીક ભરતીઓ અલગ અલગ જગ્યાઓ અને અલગ અલગ પોસ્ટ ઉપર મળેલ માહિતી અનુસાર બહાર પાડવામાં આવેલી છે. તો આ ભરતીઓ વિશે આપણે જાણીએ અને તેના અંતર્ગત ભરતીઓ માં પૈકી પોસ્ટ પર જગ્યા બહાર પાડવામાં આવેલી છે.

Banas Dairy Bharti 2024

આ ભરતી ની અંદર અલગ અલગ પ્રકારના હોદ્દાઓ જેવા કે ઓફિસર સિનિયર ઓફિસર જુનિયર એક્ઝિક્યુટિવ એસસીસ્ટન્ટ એક્ઝિક્યુટિવ જે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી મંગાવવામાં આવેલી છે. બનાસ ડેરી ની 2024 ની ભરતી છે જેની અંદર જે કોઈ પણ અનુસાર લાયકાત પ્રમાણે ફોર્મ ભરી છતાં હોય તે ઉમેદવાર ભરતી ની અંદર ફોર્મ ભરી અને નોકરીની તક મેળવી શકે છે.

બનાસ ડેરી ભરતી હોદ્દાઓ

બનાસ ડેરી ની અંદર અલગ અલગ જગ્યા ઉપર ભરતી મંગાવવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલા અલગ અલગ પ્રકારના હોદ્દાઓ છે.

  • અધિકારી
  • વરિષ્ઠ અધિકારી
  • જુનિયર એક્ઝિક્યુટિવ
  • આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ
  • સિનિયર એક્ઝિક્યુટિવ
  • એક્ઝિક્યુટિવ

આમ અલગ અલગ હોદ્દા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે.

Read: શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના: ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓને ટ્યુશન માટે મળશે 12000 ની સહાય

બનાસ ડેરી ભરતી પસંદગીની પ્રક્રિયા

બનાસ ડેરી ની અંદર આપેલા હોદ્દાઓ પ્રમાણે પસંદગી માટે તમારે તમારા બાયોડેટા અને રેઝ્યુમ ડેરીમાં સબમીટ કરાવવાના રહેશે જેની અંદર મુદ્દાઓ પ્રમાણે ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા દ્વારા તમારી ભરતી માટેના પ્રક્રિયા કરવામાં આવશે.

બનાસ ડેરી ભરતીમાં તે લાયકાત અને ઉંમર

બનાસ ડેરી ની ભરતી ની અંદર ઉંમરની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછા 18 વર્ષની ઉંમરના ઉમેદવારો અલગ અલગ પોસ્ટ ની અંદર ભરતી માટે અરજી કરી શકે છે. અલગ અલગ પોસ્ટો ની અંદર અલગ અલગ પ્રકારની લાયકાત અનુસાર ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીની ઓફિશિયલ વેબસાઈટ પર મળી રહેશે.

બનાસ ડેરી ની અંદર આ ભરતી ની અંદર અરજી કરવા માટે છેલ્લામાં છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે. તો આ તારીખની તમામ ઉમેદવારો એ નોંધ લેવી.

બનાસ ડેરી ભરતી 2024 માટે અરજી Banas Dairy Bharti 2024

બનાસ ડેરી ની ભરતી ની પ્રક્રિયા ઉપર જણાવેલ માહિતી અનુસાર પરીક્ષા અને અરજી કરવાની રીત રેઝ્યુમ અને બાયોડેટા તમારે અરજી કરવાની રહેશે અને સંપૂર્ણ વિગતવાર અરજી કરવા માટેની માહિતી તમને બનાસ ડેરી ની ઓફિસિયલ વેબસાઈટ પર જણાવેલ છે.

જો તમે આ ભરતી માટે લાયકાત અને એક્પ્રીયન્સ ધરાવતા હોવ તો તમે બનાસ ડેરીના recruitment@banasdairy.coop ઈમેલ પર તારીખ ૧૫ જુલાઈ સુધી તમારો બાયોડેટા અને રીઝ્યુમ મોકલીને ભરતી માટે અરજી કરી શકો છો. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઈટ https://www.banasdairy.coop/career/ પર જઈને માહિતી મેળવી શકો છો.

મિત્રો તમે આ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને બનાસ ડેરીનો સંપર્ક કરી શકો છો અને આ ભરતી વિશે જાણકારી મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

3 thoughts on “Banas Dairy Bharti 2024: બનાસ ડેરીમાં આવી ભરતી, ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે આજે જ કરો અરજી”

Leave a Comment