AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલીકામાં સહાયક ફાયરમેનની જગ્યાઓ માટે ભરતી

WhatsApp Group Join Now

AMC Recruitment 2024: તો મિત્રો એએમસી ની અંદર બહુ સરસ મજાની ભરતી જાહેર કરવામાં આવેલી છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં સહાયક ફાયરમેનની ભરતી જાહેર કરવામાં આવેલી છે જે ભરતીના અરજી ફોર્મ પણ ચાલુ કરી દેવામાં આવેલા છે તો મિત્રો આ ભરતી ની અંદર જે કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરવા માગતા હોય તે ફોર્મ ભરી શકે છે તો આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આ લેખની અંદર જાણીશું અને મેળવીશું.

AMC Recruitment 2024: સહાયક ફાયરમેન ભરતી

આ ભરતી અંગેનું ઓફિસિયલ નોટિફિકેશન એએમસી દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે. કે જે નોટિફિકેશનની અંદર એએમસી દ્વારા સહાયરમેન્ટ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે અને આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જો ઉમેદવારો લાયકાત ધરાવતા હોય અને ઉત્સુક ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી અને નોકરી મેળવવાની તક મેળવી શકે છે.

ભરતીની અગત્યની તારીખો

એએમસી સાહાયક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી સહાયક ફાયરમેન માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી 8 જુલાઈ 2024 ના રોજથી ચાલુ કરવામાં આવેલી છે.

આ ભરતી ની અંદર તમે 23 જુલાઈ 2024 સુધી અરજી કરી શકો છો. તો આ તારીખ નોંધ લેવા વિનંતી.

સહાયક ફાયરમેન ની જગ્યાઓ

આ ભરતી ની જગ્યા નું નામ છે સાહેબ ફાયરમેન જે ફક્ત પુરુષો માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની કુલ જગ્યાઓ 102 જેટલી જગ્યાઓ છે. આ જગ્યાઓને કેટેગરી વાઈઝર જાહેર કરવામાં આવેલી છે જેની અંદર બિન અનામતની 23 જગ્યાઓ છે, અનામત વર્ગ માટે 10 જગ્યાઓ, શૈક્ષણિક પછાત વર્ગ 52 જગ્યાઓ તથા અનુસૂચિત જનજાતિની સતત જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે.

સહાયક ફાયરમેનનો પગાર ધોરણ

આ ભરતી ની અંદર તમને ત્રણ વર્ષ કુછ પગાર આપવામાં આવશે કે જે રૂપિયા 26,000 છે ત્યારબાદ તમારી કામગીરીને ધ્યાનમાં લઇ અને લેવલ-2 પે મેટ્રિક્સ 19,900 થી 63,200 ની ગ્રેડમાં બેઝિક નિયમ મુજબ મળશે અને બીજા અન્ય ભથ્થા. આ ભરતીનો પગાર ધોરણ પણ બહુ જ સારું છે તો તમે આ નોકરી મેળવી અને પગાર આ પ્રમાણે મેળવી શકો છો.

વય મર્યાદા

ઉમેદવારો ને જે અજીત સ્વીકારવાની છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી અને ઉંમરની ગણતરી કરવાની રહેશે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 33 વર્ષ થી વધુ ન હોવી જોઈએ કેટેગરી પ્રમાણે પાંચ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. તે સિવાયના ઉમેદવારોને વધુમાં વધુ 33 વર્ષ થી વધુ ઉંમર હોવી જોઈએ નહીં.

Read More: Banas Dairy Bharti 2024: બનાસ ડેરીમાં આવી ભરતી, ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે આજે જ કરો અરજી

ભરતી માટેની લાયકાત

ઉમેદવારોએ લાયકાતની અંદર શારીરિક લાયકાત પ્રમાણે ઉમેદવારનું વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ, ઉમેદવાર ની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર તથા તેમની છાતીનું માપ પુલાવ્યા વગર 76 અને ફુલાવીને 81 સેન્ટીમીટર હોવું જોઈએ.

આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે તમારે ઓછામાં ઓછું એસએસસી એટલે કે 10 પાસ હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અનુસાર તેમને અલગ અલગ પ્રકારના માર્ક્સ આપવામાં આવશે ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયર એ સિવાયના ઓટોમોબાઇલ મેકેનિકલ તથા ઇલેક્ટ્રીકના બધાના પાંચ માર્ક્સ ગણવામાં આવે છે આમ અલગ અલગ શૈક્ષણિક લાયકાત અનુસાર માર્ક્સ ઉમેરવામાં આવશે.

ભરતી ની અંદર અરજી કેવી રીતે કરવી

આ ભરતીની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે કે જે એએમસીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમારે આપેલ લિંક https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmVacancyDetail પસંદ કરવાની રહેશે. જે કોઈપણ ઉમેદવાર લાયકાત ધરાવે છે તેમને આ ભરતી ની અંદર એએમસીની વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે તથા અલગ અલગ કેટેગરી અલગ અલગ ફી ભરવાની રહેશે.

મિત્રો તો આ રીતે એમ જેની અંદર સહાયક ફાયરમેન ની ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેની અંદર આ પ્રમાણેની લાયકાત અને શારીરિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

Read More: Hydrogen Solar Panel: હવે હાઈડ્રોજન સોલર પેનલ લગાવીને બેટરી વિના રાતે પણ મફત વિજળીનો લાભ મેળવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment