Vahan Loan Sahay Yojana: મિત્રો આજે આપણે સરસ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમને જીપ ટેક્સી ખરીદવા માટે સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં સહાય આપવામાં આવે છે તમને જીભ ટેક્સી ખરીદવા માટે દસ લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળશે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
જીપ ટેક્સી ખરીદવા માટે આપવામાં આવેલી ધિરાણ સહાય યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું કે આ યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી યોજનાની અંદર અરજી કરવા માટેની પાત્રતા શું છે અને યોજનાનો મુખ્ય હેતુ શું છે.
જીપ ટેક્સી ખરીદવા માટે ધિરાણ સહાય યોજના
આ યોજના એ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા વ્હીકલ લોન યોજના હેઠળ બુક નિયત કરેલા યુનિટો કોસ્ટની મર્યાદા ની અંદર સફાઈ કામદાર કે આશરે પુનઃ સ્થાપન માટે વ્યક્તિગત ₹10,00,000 સુધીની લોન ધિરાણ 6% ના વ્યાજ દરે આપવામાં આવે છે. તો આ યોજનાની અંદર લાભ મેળવવા માટેની સુશુ પાત્રતાઓ છે તે નીચે પ્રમાણે દર્શાવેલી છે.
Vahan Loan Sahay Yojana ની પાત્રતાઓ
આ યોજનાની અંદર અરજી કરવા માટે મુખ્ય પાત્રતાઓ કે આ યોજનાએ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે તો તે નિગમ હેઠળ જે કોઈપણ સફાઈ કામદાર કે આશ્રિત પુરુષ છે તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે તથા યોજનામાં અરજી કરનાર અરજદારની ઉંમર એ 18 થી 50 વર્ષની હોવી જોઈએ. તો આમાં અરજી કરવા માટેની આ પ્રમાણેની પાત્રતા હોય છે યોજનામાં અરજી કરવા માટે રજૂ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે દર્શાવેલ છે.
અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- યોજનામાં અરજી માટે મુખ્ય આધાર કાર્ડ ની જરૂર રહેશે
- અરજદાર નું રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ ઓળખાણ કાર્ડ
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો જરૂરી
- બીપીએલ નું પ્રમાણપત્ર
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- વિધવા સ્ત્રી હોય તો પતિના મરણનો દાખલો
- સફાઈ કામદાર નું પ્રમાણપત્ર
- લાયસન્સ ની નકલ
- રહેઠાણનો પુરાવો
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાહેધરી પત્ર.
યોજનામાં અરજી કેવી રીતે કરશો
આવી જા ની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન અરજી ફોર્મ તમારે એ સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ભરવાનું રહેશે. ઉપર જણાવેલા ડોક્યુમેન્ટ અને પાત્રતાની સાથે તમારે આ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઉપર જણાવેલા ડોક્યુમેન્ટો તમારે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
Read More: સરોજગારી યોજના 2024: અનાજ દળવાની ઘંટી માટે એક લાખ રૂપિયા સુધીની સહાય