Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના 2.0 માં કરવામાં આવ્યા ફેરફાર

WhatsApp Group Join Now

Manav Kalyan Yojana 2024: મિત્રો માનવ કલ્યાણ યોજના વિશે આપણે જાણીએ છીએ અને ઘણા બધા લોકોએ આ યોજના વિશેનો લાભ લીધેલા છે તો આ યોજના ની અંદર કેટલાક ફેરફાર કરવામાં આવેલા છે ગ્રામ ઉદ્યોગ અને કમિશનર કુટીર ઉદ્યોગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના માં કેટલા ફેરફાર કરવામાં આવેલા છે અને નવી માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી છે.

માનવ કલ્યાણ યોજના 2.0 ની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની અંદર સાધનો અને ટૂલકિટોની કઈ રીતે આપવામાં આવશે તથા આ યોજનાની અંદર વિશેષ શું ફેરફાર કરવામાં આવેલા છે ત્યાં અંગેની ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું આ પોસ્ટની અંદર.

માનવ કલ્યાણ યોજના 2.0 Manav Kalyan Yojana 2024

ગુજરાત રાજ્યની અંદર નાના ધંધા અને રોજગાર કરતા અને આર્થિક રીતે જે નબળા વર્ગના કારીગરો છે તે તેમને નિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઉભો કરવા માટે સાધનોની ટૂલકિટ આપવામાં આવતી હતી. તો આ યોજનાને વધુ લોકોને ઉપયોગી બની રહે અને પારદર્શક બનાવવા માટે નાની કારીગરોને સૂચનાને ધ્યાને રાખીને તેમાં જરૂરી સુધારાને ફેરફાર કરવામાં આવેલા છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે.

માનવ કલ્યાણ યોજના 2.0 ની અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધન ઓજારો જ ખરીદી કરી અને તેના માટે ટુલકીટનું વાઉચર આપવામાં આવશે સાથે જ નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે સુધરેલી યોજના ના અમલથી રાજ્ય સરકારને વાર્ષિક 60 કરોડ રૂપિયા જેટલી બચત થશે અને રાજ્યની અંદર જે નાના કારીગરો છે તેમને સાચા અર્થની અંદર લાભ નીવડ છે. તેઓ મંત્રી સિવાય વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ટુલકીટ ગુણવત્તા અને વોરંટી જેવા પ્રશ્નનો અંત

અગાઉ જે માનવ કલ્યાણ યોજના ની અંદર આપણે કુલ્ફીનની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવના મળવાને કારણે ખરીદવામાં વિલંબ થતો હતો સાથે ગુજરાતના આશરે 200 થી વધુ તાલુકા સુધી ટૂલકિટ પહોંચાડવી હોવાથી તેની અંદર બહુ જ સમય લાગતો હતો અને કેટલાક ટાઈમે એક વર્ષથી વ્યવહાર જેટલો પણ સમય લાગી જતો હતો તો આ પ્રકારની બધી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માનવ કલ્યાણ યોજના 2.0 કે જેના થકી લાભાર્થી જાતે જ કુલ કેટલી ખરીદી કરી શકશે અને લાભાર્થીને આ યોજનાનો ઝડપીથી લાભ મળશે.

તાલીમ મેળવવા માટે 500 રૂપિયાનું દૈનિક સ્ટાઈપેન્ડ

આ યોજનાની અંદર જે કોઈપણ માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં તાલી મેળવવા માટે ઈચ્છુક હોય છે તેમને લાભાર્થીઓને માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન આર.એસ.ઇ.ટી.આઈ સહિતના પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજરીના આધારે દૈનિક 500 રૂપિયા જેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમના અંતમાં લાભાર્થીને ટુલકીટ ખરીદવા માટે એ વાઉચર આપવામાં આવશે.

1 જુલાઈ થી આ યોજના નું અમલમાં મૂકવામાં આવેલી છે માનવ કલ્યાણ યોજના 2.0 ની અંદર આ રીતે ઘણા બધા ફેરફાર કરવામાં આવેલા છે જે તમે સંપૂર્ણ વિગતવાર માહિતી એ કુટીર પોર્ટલ પર જઈ અને મેળવી શકો છો.

Read More: જીપ ટેક્સી ખરીદવા માટે દસ લાખ રૂપિયા સુધીની સહાય યોજના – Vahan Loan Sahay Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment