સરોજગારી યોજના 2024: અનાજ દળવાની ઘંટી માટે એક લાખ રૂપિયા સુધીની સહાય

WhatsApp Group Join Now

સરોજગારી સહાય 2024: મિત્રો આજે આપણે સરસ મજાની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેની અંદર સરકાર દ્વારા અનાજ દળવાની ઘંટી માટે 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ સહાય આપવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે.

આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી મેળવીશું યોજનાનું કઈ રીતે લાભ મેળવવો યોજના નો લાભ મેળવવા માટે શું પાત્રતા હોય છે અને યોજનામાં અરજી કરવા માટે જરૂર પડશે ત્યાં અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું.

અનાજ દળવાની ઘંટી માટે સહાય સ્વરોજગારી યોજના

આ યોજનાએ ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ગુજરાતની અંદર આદિજાતિના વ્યક્તિઓ રહે છે તેમની આર્થિક સ્થિતિ સારી ના હોવા ના કારણે તેમને બેંકો તેમજ અન્ય બીજી સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે. તો તે માટે આદિજાતિના વ્યક્તિ ને સ્વરોજગારી યોજના હેઠળ અનાજ દળવાની ઘંટી ના માટે લોન આપવા થી જીવન ધોરણ ઊંચું લાવી શકે છે અને તે તેમના આર્થિક સ્થિતિ અને પગભર થઈ શકે છે.

યોજના માટેની લાયકાત અને પાત્રતા

  • આજનામાં લાભાર્થીને લાભ લેવા માટે 18 વર્ષથી ઓછી થતા 50 વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ.
  • અરજદાર એ આદિજાતિ નો હોવા અંગેનો દાખલો કે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થી એ જે અનાજ દળવાની ઘંટી ના હેતુ માટે હિરણની માંગણી કરેલી હોય તેની જાણકારી અને આ અંગેની તાલીમ લીધેલી હોવી જોઈએ છે. અથવા તો અનાજ દળવાની ઘંટી ની અંદર તમે કોઈપણ કામ કરેલું હોવું જોઈએ.
  • સાથે સાથે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે કે જે અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હતો તેની આવક મર્યાદા 1 લાખ અને વિસ્તારમાં રહેતો હોય તો વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની મર્યાદામાં હોવી જોઈએ

Read More: Ration Card List 2024: તમારા ગામની ઓગસ્ટ મહિનાની રેશન કાર્ડ યાદી ડાઉનલોડ કરો

યોજનાનો લાભ તથા લાભાર્થી ફાળો

આ યોજનાની અંદર એક લાખ રૂપિયા સુધીની મર્યાદા ની અંદર લોન આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થીએ ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો રહે છે આ યોજનાની અંદર ધિરાણ આપવાના હોવાથી તેમાં વ્યાજદર લાગશે વ્યાજ દર વાર્ષિક 4% ના લેખે લાગશે. જો વાર્ષિક વ્યાજ દર ભરવામાં સમય કરતાં વધુ સમય લાગી જશે તો તેની અંદર બે ટકા દંડનીયવ્યાજ ચૂકવવાનું રહેશે.

યોજનામાં અરજી

આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજી તમારે આદિજાતિ વિસ્તારના અરજદાર જે તે વિસ્તારના આયોજન વહીવટદાર શ્રી ને ભલામણ દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે. આદિજાતિ વિસ્તારના આયોજન વહીવટીદાર શ્રી કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment