NSP શિષ્યવૃત્તિ યોજના: મિત્રો આજે આપણે સરસ એવી યોજના વિશે વાત કરવાના છીએ કે જે યોજનાઓને સ્કોલરશીપ ની સહાય આપવામાં આવે છે. Nsp શિષ્યવૃત્તિ યોજના કે જેની અંદર પુરા ભારતના વિદ્યાર્થીઓ ને આ સહાય દ્વારા આર્થિક રીતે અભ્યાસ માટે સહાય પૂરી પાડવામાં આવે છે સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો સરકાર દ્વારા એ પ્રકારનું હેતુ છે કે જે કોઈપણ યોગ્ય વિદ્યાર્થીઓ છે જે ભણી અને આગળ વધવા માંગે છે અને કંઈક કરવા માંગે છે તેમના માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે કે જેમને કોઈપણ પ્રકારની આર્થિક પ્રકારની અને તે તેમનો અભ્યાસ સારી રીતે સંપૂર્ણ કરી શકે. તો મિત્રો આજે આપણે આ એનએસપી શિષ્યવૃત્તિ યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.
એનએસપી શિષ્યવૃત્તિ યોજના
વિદ્યાર્થી મિત્રો આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરી અને આ યોજનાની સહાય મેળવી શકે છે જેની અંદર સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે અને તેમનું શૈક્ષણિક રીતે આગળ વધી શકે છે. તો આ યોજનાની અંદર શું શું લાભ મળવાપાત્ર છે તે વિશે માહિતી નીચે પ્રમાણે છે.
એનએસપી શિષ્યવૃતિના લાભો
આ યોજના થકી શિક્ષણમાં અભ્યાસ કરતા કરતા વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓ માટે બહુ જ સહયોજના છે કે જેની અંદર તેમને શિક્ષણ માટે દરેક પ્રકારનો ખર્ચ મળી રહે છે. આ શિક્ષણ સહાયની અંદર અભ્યાસ માટેની જે કોઈપણ ખરીદી છે તે માટે ના સમર્થનના અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ખર્ચ માટે જે અલગ અલગ પાસાઓ છે તેમને આ યોજનાની અંદર આવરી લેવામાં આવે છે.
યોજનાની અંદર સહાયતા પૂરી પાડી અને વિદ્યાર્થીઓને તેમનો જોશ પૂરો પડી રહે અને શિક્ષણની અંદર આગળ વધતા રહે ના માટે વિદ્યાર્થીઓ ને સહાય પૂરી પાડવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીઓ જે ભણવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓને આગળ જવા માટે મુશ્કેલીઓ પડતી નથી.
નેશનલ સ્કોલરશીપ પોર્ટલના જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે જેની અંદર કેટલાક ડોક્યુમેન્ટને તમારે અપલોડ કરવાના રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- આધારકાર્ડ
- બેંક ખાતાની પાસબુક ની ઝેરોક્ષ અથવા તો રદ ચેક ની ઝેરોક્ષ
- જાતિ પ્રમાણપત્ર જો તમે વિશિષ્ટ શ્રેણીની અંદર છો તો
- તમારા શિષ્યવૃત્તિ પ્રકાર મુજબ આવકનું પ્રમાણપત્ર.
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો
- પાછલા વર્ષનું શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
- સ્વ ઘોષણા પ્રમાણપત્ર
નેશનલ સ્કોલરશીપ યોજના અરજી
નેશનલ સ્કોલરશીપ યોજના ની અંદર ઓનલાઇન અરજી કરવામાં આવે છે કે જેના થકી વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે સહાય પૂરી પાડવામાં આવે. આ યોજનાની અંદર 3000 રૂપિયાથી લઈ અને 70,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. યોજનાની અંદર મળવાપાત્ર રકમ તમારા અભ્યાસ અને આવાક ઉપર આધાર રહેશે. ની અંદર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ જેવા વિદ્યાર્થીઓથી લઈ અને મેટ્રિક બીએ અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમોની અંદર સહાય યોજના મળવાપાત્ર છે.
આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવા માટે નેશનલ સ્કોલરશીપ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ સ્કોલરશીપ ગવર્મેન્ટ.in ને વેબસાઈટ પર જઈ અને તમારે તેની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે તે વેબસાઈટ પર જશો એટલે તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમે તમારા શૈક્ષણિક ચાલુ અભ્યાસક્રમ ના આધારે તમે તે પ્રમાણેના શિષ્યવૃત્તિ માટેના ફોર્મ ભરી શકો છો. આ યોજના વિશે વધુ માહિતી સ્કોલરશીપ ગવર્મેન્ટ.in ની ઓફિસિયલ વેબસાઈટ પર મળી રહેશે.
તો મિત્રો આ નેશનલ સ્કોલરશીપ યોજના વિશેની વાત હતી કે જેની અંદર વિદ્યાર્થીઓને 70 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તમે પણ આજે તપાસો અને તમને કેટલી સહાય મળી શકે છે અને વેબસાઈટ પર જઈ અને અરજી કરો.
Read More: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ફોર્મ ભરવાનું શરૂ, વહેલી તકે તમારા પાકનો વિમો મેળવો
Scholarship