કેટલ શેડ યોજના 2024 માટે પશુપાલકોને 1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે, આજે જ કરો અરજી

WhatsApp Group Join Now

કેટલ શેડ યોજના 2024: મિત્રો આપણે પશુપાલક મિત્રો માટેની બહુ જ સરસ મજાની યોજના વિશે વાત કરવાના છીએ કે જેમને પશુઓ છે તેમના માટે કોઈક વાર આપણને પશુઓને ઉપર છેડ ન હોવાના કારણે ઘણી બધી અગવડતા ઊભી થાતી હોય છે અને ગાય કે ભેંસો જેવા પશુઓને આપણે રહેઠાણ માટે શેડ નો હોવાથી તકલીફો થતી હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પશુપાલન સહાય યોજના અંતર્ગત એક બહુ જ સરસ મજાની યોજના કે જેની અંદર પશુપાલક મિત્રોને શેડ બનાવવા માટે સરકાર દ્વારા 1,50,000 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોએ પશુપાલન માટે તે શેડ બનાવી શકે અને તેમને આર્થિક રીતે સહાય મળી રહે.

કેટલ શેડ યોજના 2024 Cattle Shed Yojana

આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઈ પોર્ટલ ખેડૂત ની અંદર મુકવામાં આવેલી છે જેની અંદર યોગ્યતા ધરાવતા પશુપાલન મિત્રો અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના નું નામ છે દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ બનાવવા માટેની યોજના છે કે જેની અંદર ડેરી ફાર્મમાં તમે તમારે પશુઓને શેડ બનાવી અને એક પ્રકારનું ડેરી ફાર્મ બનાવી શકો છો. તો આ યોજનાની અંદર શુ લાયકાતો છે અને તે યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી તે વિશેની ચર્ચા કરીએ.

મનરેગા કેટલ શેડ યોજનાની પાત્રતાઓ અને સહાય

તો મિત્રો આ યોજનાની અંદર જે કોઈ પણ પશુપાલક મિત્રો લાભ લેવા માંગતા હોય તેમને કેટલી પાત્રતાઓ ના આધારે યોજનામાં અરજી કરવાની રહેશે.

  • પશુપાલક મિત્રોને આ યોજનાની અંદર બાર ગુજરાત પાછો ની ખરીદી માટે પણ બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે.
  • પશુપાલક મિત્રએ ગુજરાતનો આવવો જરૂરી છે.
  • પશુપાલન અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • દુધાળા પશુ હોવા જરૂરી છે.
  • મનરેગા કેટલ શેડનું જે બાંધકામ હશે તેના ઉપર 50% વધુમાં વધુ અથવા 1.50 લાખની સહાય મળવા પાત્ર રહેશે.
  • આ યોજનાની અંદર કાંકરેજી કે ગીર ગાય માટે 75% મહત્તમ અથવા 2.25 લાખ રૂપિયા ની સહાય મળવા પાત્ર રહેશે.
  • તો પશુપાલન મિત્રો આ એક યોજનાની અંદર ઘણી બધી રીતે તમને સહાય આપવામાં આવે છે.

Read More: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ફોર્મ ભરવાનું શરૂ, વહેલી તકે તમારા પાકનો વિમો મેળવો

આ યોજના થકી તમે તમારા ખેતર ઉપર એક ડેરી ફાર્મ બનાવી શકો છો.

કેટલ શેડ યોજના 2024 માટે અરજી કરો

કેટલ શેડ સહાય યોજના ની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 7 2024 છે તો આ તારીખની પહેલા તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો ત્યારબાદ અરજી કરવાના વેબસાઈટ પરથી બંધ થઈ જશે તો આપણે અરજી કઈ રીતે ઓનલાઇન કરવી તે અંગે સવિસ્તાર માહિતી નીચે પ્રમાણે આપેલી છે.

  • યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ ખેડુત પોર્ટલ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • આ વેબસાઈટના મુખ્ય પેજ ઉપર ગયા બાદ તેની અંદર વિવિધ યોજનાઓમાં અરજી કરો તે પ્રકારનું તમારી સામે એક ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો ત્યારબાદ નવું પેજ ઓપન થશે અને તેની અંદર અલગ અલગ વિભાગની યોજનાઓ ના નામ આવશે તો આપણે પશુપાલન યોજના માં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ પશુપાલનને વિવિધ યોજનાઓ તમારી સામે આવી જશે. તો તમામ યોજનાઓની અંદર બાર દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ માટે યોજના હશે તે યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે નવું પેજ ઓપન થશે અને તેની અંદર આ યોજના વિશેની તમામ માહિતી જણાવવામાં આવેલી હશે અને અરજી ની તારીખ પણ હશે તો ત્યાં અરજી કરોડનો વિકલ્પ પસંદ કરી અને આગળ વધો.
  • ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો આ અથવા તો ના ઉપર ક્લિક કરી અને આગળ વધી ત્યારબાદ નવી અરજી પર ક્લિક કરો ત્યાં ક્લિક કરી અને તમારી સામે એક ફોર્મ ભૂલી જશે તે તમારે સંપૂર્ણ રીતે સાચી માહિતી અનુસાર ભરી લેવાનું રહેશે જે એકદમ સરળ છે.
  • આપ ફોર્મ ભર્યા બાદ તમારે તેને સેવ કરી અને કન્ફર્મ કરવાનું રહેશે કન્ફર્મ કરાવ્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની રહેશે.

Read More: NSP શિષ્યવૃત્તિ યોજના, નેશનલ સ્કોલરશીપ પોર્ટલ તરફથી વિદ્યાર્થીઓને મળશે 70 હજાર રૂપિયા સુધીની સહાય

તો મિત્રો આ રીતે આ યોજનાની અંદર સરળ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો તમારા મોબાઇલની અંદરથી જ. અરે આ યોજના ની માહિતી તમને કેવી લાગી નીચે કમેન્ટ કરી અને જણાવવા વિનંતી તથા તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2 thoughts on “કેટલ શેડ યોજના 2024 માટે પશુપાલકોને 1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે, આજે જ કરો અરજી”

Leave a Comment