Bike Sahay Yojana Gujarat: બાઈક સહાય યોજના અંતર્ગત સરકાર આપશે 45000 ની સબસિડી

WhatsApp Group Join Now

Bike Sahay Yojana Gujarat: મિત્રો  ભારત સરકાર શ્રી દ્વારા અમલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજના દ્વારા મોટરસાયકલ વિથ આઈસ બોક્સ યોજના કે જેની અંદર હાલમાં અરજી કરવાની ચાલુ છે અને આ યોજનામાં તમને બાઈક ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે અને તેની સાથે તમને એક આઈસ બોક્સ પણ ખરીદવાનો રહેશે તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અને યોજનામાં અરજી ફોર્મ કઈ રીતે ભરવું તે જાણો.

બાઈક સહાય યોજના – Bike Sahay Yojana Gujarat

મોટર સાયકલ એટલે કે બાઈક ખરીદવા માટે સરકાર દ્વારા 45000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભ આપવાનો કહે છે કે જે મત્સ્ય પાલન કરતાં ભાઈઓ છે તેમને માટે આઈસ બોક્સ અને બાઈક ખરીદવા માટેની સહાય આપવામાં આવે છે જેના કારણે આઈસ બોક્સ ની અંદર માછલી નો સંગ્રહ કરવા માટે તે ઉપયોગ કરી શકે અને પેલા વેચાણ માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેમને સહેલાઈ રહી શકે નાના ઉદ્યોગવાળા વ્યક્તિઓ માટે આ યોજના તેમને આર્થિક સહાય પૂરું પાડે છે તો આ યોજના માટે શું શરતો અને પાત્રતા છે તે અંગે જાણીએ.

યોજનામાં મળતા લાભ

આયોજનની અંદર તમને મંજૂરી મળ્યા બાદ લાભાર્થી આઈસ બોક્સ સાથે મોટરસાયકલ તે યુનિટ નો કોસ્ટ રૂપિયા 75,000 માં ખરીદવાનું રહેશે જેની અંદર યુનિટ કોસ્ટ ના 40% સહાય એટલે કે રૂપિયા 30,000 સુધીની સહાય અથવા તો જે યુનિટ ખરીદ્યો છે તેની ૪૦ ટકા જે બંને માંથી ઓછું છે તે મળવા પાત્ર થશે આ જનરલ કેટેગરી માટે છે.

એસટી એસસી અને મહિલા કેટેગરીના લાભાર્થી માટે 60% સહાય આપવામાં આવશે. યુનિટના કુલ ખર્ચના 60% અથવા તો રૂપિયા 45,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.

બાઈક સહાય યોજના માટે પાત્રતા અને નિયમો

આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલીક શરતો અને પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે તે લોકો જ આ યોજનામાં અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે.

  • અરજદાર રાજ્યનો માછીમાર હોવો જોઈએ
  • મત્સ્ય વેચાણનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ
  • પગડિયા લાયસન્સ ધરાવતા હોવા જોઈએ
  • યુનિટ નો ઉપયોગ એ મત્સ્ય ઉદ્યોગ માટે જ કરવાનો રહેશે

Read More:- SBI Stree Shakti Yojana 2024: SBI બેંક મહિલાઓને આપી રહી છે 25 લાખ સુધીની લોન, જાણો અરજીની રીત

જરૂરી ડોક્યુમેન્ટ – Bike Sahay Yojana Gujarat Documents

  • અરજદારનો જાતિનો દાખલો
  • બેન પાસબુક ની પ્રથમ પેજ ની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક ની ઝેરોક્ષ
  • રેશનકાર્ડ
  • લાભાર્થી નો ફોટો
  • આધારકાર્ડ
  • પ્રોજેક્ટ રિપોર્ટ
  • ઓથોરાઈઝ ડીલર નું કોટેશન
  • માછીમાર નું લાયસન્સ

મોટરસાયકલ વિથ આઈસબોક્સ માં અરજી કઈ રીતે કરવી

આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે જે તમારે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ આઈ પોર્ટલ કરવાની છે.

  • સૌપ્રથમ તમારે આઈ પોર્ટલ પર જવાનું છે અને ત્યાં જઈ અને વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • અલગ અલગ યોજનાઓ તમારી સામે આવશે જેની અંદર તમારે મત્સ્યપાલન યોજનાઓ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે મોટર સાયકલ વિથ આઈસ બોક્સ ની યોજના પર ક્લિક કરી અને અરજી કર ઉપરથી કરવાનું છે.
  • ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન કરાવતા હોય તો આ અથવા તો ના વિકલ્પ પસંદ કરી અને આગળ વધો ત્યારબાદ તમારે નવી અરજી કરો પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સામે આવેલું ફોર્મ તમારે ભરવાનું રહેશે અને સેવ કર્યા બાદ કન્ફર્મ કરી અને પ્રિન્ટ કઢાવવાની રહેશે.

Read More:- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના: હવે સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને 11000 રૂપિયા ની સહાય આપવામાં આવશે

મિત્રો મોટરસાયકલ વિથ આઈસ બોક્સ સહાય યોજના ની અંદર લાભ મેળવી શકો છો અને આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો જે બિલકુલ સરળ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment