દૂધ ઘર બનાવવા માટે સહાય, આ યોજના થકી રૂપિયા 5,00,000 સુધીની સહાય મળશે

WhatsApp Group Join Now

Milk godown Sahay Yojana: રાજ્યની ગ્રામય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ સહાય દ્વારા દૂધ ઘર બનાવી શકાય છે અને તેનાથી પશુપાલન મિત્રોને જે દૂધ ભરાવે છે તેમને સારો એવો ફાયદો થશે અને દૂધનો સારો એવો વેપાર અને તેમની સારા એવા નફા મળી રહેશે. મિત્રો આપણે આ યોજના થકી કોને કોને લાભ મળશે અને આ યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

Milk godown Sahay Yojana 2024

મિત્રો આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને આ યોજનાએ રાજ્યની જે ગ્રામ સહકાર મંડળીઓ છે તેમના માટે દૂધ ઘર બનાવવામાં સરકાર આપી રહી છે દૂધ ઘર બનાવવાથી ઘણા બધા લાભ થશે અને આ યોજના ની અંદર દૂધ ઘર બનાવવા માટે સરકાર દ્વારા 50% જેટલી સહાય આપવામાં આવી રહી છે.

લાભાર્થી મંડળીએ દૂધ ઘરની સ્થાપના ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને નક્કી કરેલ આદર્શ દૂધ ઘરની ડિઝાઇન મુજબ કરવાની રહેશે.

દૂધ ઘર સહાય યોજનામાં લાભ કોને મળશે

આ યોજના થકી નીચે પ્રમાણે દર્શાવેલ પશુપાલન મિત્રોને સહાય મળવા પાત્ર રહેશે.

  • સામાન્ય જાતિના પશુપાલકો
  • અનુસૂચિત જાતિના પશુપાલકો
  • અનુસૂચિત જનજાતિના પશુપાલકો

દૂધ ઘર માં મળવા પાત્ર લાભ

આ યોજનાના થકી તમને દૂધ ઘર બનાવવા માટે સરકાર દ્વારા 50% સુધીની સહાય આપવામાં આવે છે. એકમ એટલે કે દૂધ ઘર ની કિંમત 10 લાખ રૂપિયા સુધી ના ખર્ચમાં બનાવવામાં આવે તો જે થયેલ ખર્ચ હોય તેના 50% અથવા તો પાંચ લાખ રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.

દૂધ ઘર બનાવવા માટે જરૂરી દસ્તાવેજો

દૂધ ઘર બનાવવા માટે નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ જે તમારે આજની સાથે જોડાણ કરવાના રહેશે

  • બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક ની ઝેરોક્ષ
  • મંડળી પાસે ફેડરેશન દ્વારા માન્ય પ્લાન મુજબની જમીન હોવાનો આધાર
  • ડેરી સંઘ એમડીની પુના લાભના મેળવવા સમાન હે અન્ય કોઈ યોજનામાં લાભના મેદાનનું પ્રમાણપત્ર

દૂધ ઘર બનાવવા માટે અરજી કઈ રીતે કરવી

દૂધ ઘર બનાવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને વધુ માહિતી મેળવવા માટે તમે આઈ પોર્ટલ યોજના પર જઈ અને મેળવી શકો છો અથવા તો તમારા નજીકના પશુ દવાખાનામાં મળી મને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો.

  • યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલની વેબસાઈટ પર જવાનું છે ત્યારબાદ તમારે વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરો
  • ત્યારબાદ તમે પશુપાલન યોજના પર ક્લિક કરો અને તમારી સામે દૂધ ઘર બનાવવા માટેની યોજના દેખાશે તેની ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ યોજનામાં અરજી કરો પર ક્લિક કરો અને તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો ના ઉપર ક્લિક કરી અને નવી અરજી કરો પર ક્લિક કરો ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલી જશે.
  • આપ અમને ભરી અને તમારે અરજી સેવ કરવાની રહે છે અરજી સેવ કર્યા બાદ કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કાઢી લો

મિત્રો તમે આ યોજના માટે આ યોજના માટે તમે આ સરળ રિતે અરજી કરી શકો છો.

Read More:- Cattle shed Sahay Yojana 2024: પશુઓ માટે કેટલ શેડ બનાવવા માટે 30000 સહાય મેળવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment