VMC Bharti 2024: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતી, શરૂઆતનો પગાર ₹49,600

WhatsApp Group Join Now

VMC Bharti 2024: Vmc એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ભરતી ઉપરની પોસ્ટ ઓફિસ એન્જિનિયર મેકેનિકલ માટેની છે, જે ભરતી ની અંદર શરૂઆત 49,600 ના પગારથી થશે. જેથી કરીને પગાર ધોરણમાં બહુ જ સારું છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ વિજેતા માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 VMC Bharti 2024

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને આ ભરતી ની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂકેલા છે, ભરતીની અંદર અરજી કરવા માટે કેટલીક લાયકાત અને અનુભવ ની જરૂર રહેશે જે નીચે પ્રમાણે સવિસ્તાર દર્શાવેલા છે.

VMC Bharti 2024 માટે પગાર ધોરણ 

આ ભરતી ની અંદર ત્રણ વર્ષ માટે તમને માસિક ફિક્સ વેતન આપવામાં આવશે જે રૂપિયા 49,600 હશે, ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ લેવલ-8 પે મેટ્રિક્સ મુજબ પગાર આપવામાં આવશે જે પગાર ધોરણ ₹44,900 થી 1,42,400 નું પગાર ધોરણ છે તે મુજબ નિયમોનુસાર આપવામાં આવશે.

ભરતીની અગત્યની તારીખો 

ભરતી ની અંદર અરજી કરવા ની શરૂઆત 12 સપ્ટેમ્બર 2024 થી કરી દેવામાં આવેલી છે અને ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ એક ઓગસ્ટ 2024 છે તો ત્યાં સુધીની અંદર લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની અંદર લાયકાત, અને અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ 2024 ના રોજ થી ગણવામાં આવશે. 

શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા 

અરજી કરનાર અરજદાર ની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી દ્વારા બી ઇ મેકેનિકલ ફસ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશન તથા બે વર્ષનો મેકેનિકલ અંગેનો અનુભવ હોવો જોઈએ. 

ઉમેદવાર ની ઉંમર એ 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં 

ભરતીમાં ઓનલાઇન અરજી 

આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ મેકેનિકલ ની કુલ પાંચ જગ્યા માટે આ ભરતી કરવામાં આવેલ છે. જેના માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે તમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે. તvmc ની ઓફિસિયલ વેબસાઈટ vmc.gov.in પર જઈ અને તમ ઓનલાઇન અરજી તથા વધારે માહિતી તમે મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment