Unified pension scheme: યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ આ યોજનાએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવેલી છે અને તેને મંજૂરી આપી દેવામાં આવેલી છે. જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે બહુ જ લાભદાયક અને સારા સમાચાર ગણી શકાય તેવી આ નવી પેન્શન યોજના છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ Unified pension scheme
યુપીએસ યોજનાએ સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શન બાબતમાં ઘણા બધા ફાયદાઓ મળી રહેશે જેની અંદરના કેટલાક લાભ અને ફાયદા વિશે આપણે આજે આ પોસ્ટની અંદર ચર્ચા કરીશું.
યુનિફાઇડ પેન્શન સ્કીમ ક્યારે લાગુ કરવામાં આવશે
યુનિફાઇડ પેન્શન સ્કીમ એ કેન્દ્ર સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવેલી છે તો આ સ્કીમ એ 2025 માં લાગુ થશે 2025 માં એપ્રિલ મહિનામાં આ સ્કીમ લાગુ થઈ જશે. જે એક એપ્રિલ 2025 ના રોજ છે આ સ્કીમ સંપૂર્ણપણે લાગુ કરી દેવામાં આવશે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ દ્વારા મળવા માં આવતા લાભ
આ યોજના દ્વારા ઘણા બધા લાભ કર્મચારીઓને મળવા પાત્ર થશે તેની અંદર સૌપ્રથમ જે કોઈપણ કર્મચારી ઓછામાં ઓછી 25 વર્ષ સુધી નોકરી કરશે તો તેવા કર્મચારીઓને રિટાયરમેન્ટના પહેલાના બાર મહિના ના બેસીક પે પર 50% પેન્શન મળવા પાત્ર થશે.
યુપીએસ સ્કીમ દ્વારા અન્ય લાભમાં જો કોઈ ટેન્શન તરત હોય અને તેનું મૃત્યુ થાય છે તો તે સમયે તેના પરિવારને કર્મચારીના મૃત્યુ થયું હોય ત્યારે તેના મળતા પેન્શન ના 60% ના લાભો તેમને મળવા પાત્ર રહે છે. અને જો કોઈ કર્મચારી 10 વર્ષ બાદ નોકરી છોડી મૂકે છે તો 10,000 રૂપિયાનું પેન્શન તેમને મળશે.
Unified pension scheme
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આશકીમાં એ પેન્શન ધારકો માટે બહુ સારી સ્કીમ છે જે યોજના ના થતી ઘણા બધા પેન્શન ધારકોને સારો એવો લાભ મળી શકે છે.
ઉપર જણાવેલ અનુસાર યુનિફાઇડ સ્કીમ ના એ પ્રમાણેના લાભો હશે જે સરકાર દ્વારા એક એપ્રિલ 2025 ના રોજ થી આ યોજના ને અમલમાં મૂકી દેવામાં આવશે એટલે કે લાગુ કરવામાં આવશે.
Read More: