GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ ની વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર

WhatsApp Group Join Now

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ ની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પોસ્ટોમાં ભરતીઓ જાહેર કરવામાં આવેલી છે. ભરતી અંગેની ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલી છે. 

આ ભરતી ની અંદર કઈ કઈ વસ્તુઓની અંદર ભરતી જાહેર થઈ છે અને તે પોસ્ટની અંદર કેટલી કેટલી જગ્યાઓ છે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું. 

ભરતીની અગત્યની તારીખો GSSSB Recruitment 2024

આ ભરતી ની અંદર અલગ અલગ 16 જેટલી કેડરો પર ભરતી કરવામાં આવવાની છે અને આ ફરતી ફોર્મ તમારે ઓનલાઈન ભરવાના રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 1 સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ જશે. ભરતી ની અંદર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 રાખવામાં આવેલી છે. 

GSSSB ભરતી કુલ જગ્યાઓ અને પોસ્ટો 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીઓ જેની અંદર આપણે કુલ કેટલી જગ્યાઓ અને કઈ ભરતી પર છે તે જાણીએ. 

લેબોરેટરી ટેક્નિશિયન રસાયણ જૂથ ની કુલ જગ્યાઓ 29 છે, લેબોરેટરી ટેક્નિશિયન ભૌતિક જૂથ માટે જગ્યાઓ, લેબોરેટરી ટેક્નિશિય બાયોલોજી જૂથ માં 20 જગ્યાઓ, સાયોલોજી જૂથ માં ત્રણ જગ્યાઓ આ રીતે લેબોરેટરી ટેકનેશનમાં આ રીતેની જગ્યાઓ અલગ અલગ પ્રમાણે છે.

લેબોરેટરી આસિસ્ટન્ટ ઉપરની અલગ અલગ જૂથમાં અલગ અલગ જગ્યાઓ આ પ્રમાણે છે રાસાયણ જૂથમાં 13, ભૌતિક જૂથમાં 9,બાયોલોજી જૂથમાં 8, ફોરેન્સિક સાયોલોજી જૂથમાં 2 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે. 

સાયન્ટિફિક આસિસ્ટન્ટ રાસાયણિક જૂથ પર 7 જગ્યાઓ, ભૌતિક જૂથ 36 જગ્યાઓ, બાયોલોજી જૂથ 11 જગ્યાઓ, તથા આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેસ્ચન ડોક્યુમેન્ટ ની 16 જગ્યાઓ, સિનિયર એક્સપર્ટ ફિંગર પ્રિન્ટ ની પાંચ જગ્યાઓ, જુનિયર એક્સપર્ટ ફિંગર પ્રિન્ટ બે જગ્યાઓ, સરચેર ફિંગર પ્રિન્ટ ની 34 જગ્યાઓ અને પોલીસ ફોટોગ્રાફર ની પાંચ જગ્યાઓ પર આ કુલ ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે.

ઉમર મર્યાદા: GSSSB Recruitment 2024

ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે 18 થી 35 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. જેની ઉંમર આ પ્રમાણેની હોય તે ઉમેદવારો ભરતીમાં અરજી કરી શકે છે. 

અરજી પ્રક્રિયા 

આ ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના એક સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ જશે અને તમે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે ઓજસની ઓફિસિયલ વેબસાઇટ અથવા તો ગુજરાત ગૌણ સેવાની જી એસ એસ એસ બી ની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકો છો અને ઓફિશિયલ નોટિફિકેશન પણ ત્યાંથી મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment