SSY Yojana 2024: મિત્રો આજે આપણે સરસ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના કે જે યોજના ના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક કન્યાઓ માટેની યોજના છે. જો તમારા ઘરે બાળકી છે તો તેના અભ્યાસ અથવા લગ્ન સમયે એકીકૃત મદદ મળવા માટે કેન્દ્ર સરકારને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો.
આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો તેનો ઉદ્દેશ્ય શું છે અને યોજના ની અંદર અરજી કરવા માટે શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીશું.
સુકન્યા સમૃદ્ધિ યોજના | SSY Yojana 2024
યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તમારી દીકરી ને જ્યારે તમે શિક્ષણ માટે અભ્યાસ કરવો અથવા તો તેના લગ્ન માટે તમારે જે બચત કરવામાં આવે છે તે બચત કરી અને તમે આ યોજના થકી શિક્ષણ અને લગ્ન જેવા સમયે મદદ કરી શકો છો. આ યોજના એક બજેટ માટેની યોજના છે જેના થકી તમે એફડી કરતા સારું ભણતર મેળવી શકો છો અને તમે એક બચત પણ કરી શકો છો. આ યોજનાએ કેન્દ્ર સરકારની બેટી પઢાઓ બેટી બચાવો યોજના ને હેઠળ આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરતો
- આ યોજનાની અંદર તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો ચાલુ નાણાકીય વર્ષની અંદર.
- ન્યુનતમ કિંમત તમે ₹250 થી શરૂઆત કરી શકો છો
- યોજનામાં ખાતામાં રકમ ખાતું ખુલેના દિવસથી 15 વર્ષ સુધી જમા કરી શકાય છે.
- જે જે રકમ તમે જમા કરાવશો તેનું વ્યાજ રકમ પરથી મળતું રહેશે.
- યોજનામાં ખાતું તમારે નજીકની પોસ્ટ ઓફિસની કોઈ પણ અધિકૃત શાખામાં જઈને ખોલાવવાનું રહેશે.
- બાળકીના નામે દસ વર્ષની ઉંમર પહેલાં તેના માતા-પિતા અથવા કાનૂની વાલી હોય તેમના નામ ઉપર ખાતું ખોલવાનું રહેશે.
- એક બાળકી માટે દેખાતા ખોલાવવામાં આવતા નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ
- બાળકીનું જન્મનું પ્રમાણપત્ર
- બાળકીના વાલીના ઓળખ અને સરનામાનો પુરાવો
- બાળકીનો આધાર કાર્ડ
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે અરજી કયાં કરશો
સુકીના સમૃદ્ધિ યોજના ની અંદર તમે ઉપર જણાવે અનુસાર તમે નજીક નહીં પોસ્ટ ઓફિસમાં જઈ અને આ યોજના વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તેની અંદર ખાતું ખોલાવી શકો છો ખાતું ખોલાવ્યા બાદ તમે તમારી બચત ચાલુ કરી શકો છો અને તેની અંદર રકમ જમા કરાવી શકો છો.
The best scheme is this