Sarasvati Sadhana Cycle Yojana 2024: સરસ્વતી સાધના યોજનામાં ધોરણ 8 અને 9 વિધાર્થીઓને મળશે મફત સાયકલ

WhatsApp Group Join Now

મિત્રો આજે આપણે બહુ જ સરસ યોજના વિશે વાત કરવાના છીએ કે જે યોજનાનું નામ છે સરસ્વતી સાધના સાયકલ યોજના ના નામ પરથી તમને માહિતી મળી જશે કે આ યોજના થકી સરકાર દ્વારા સાયકલ માટેની યોજના છે. તું આ યોજનાની અંદર લાભાર્થીઓને શું લાભ મળે છે. તો આ યોજનાના થકી કન્યાઓને લાભ આપવામાં આવે છે.

Sarasvati Sadhana Cycle Yojana 2024

સરસ્વતી સાધના સાયકલ યોજના ની અંદર કઈ રીતે તમે અરજી કરીને કઈ રીતે લાભ મેળવી શકો છો અને યોજનાની અંદર અરજી કરવા માટે શું દસ્તાવેજની જરૂર પડશે તે અંગેની માહિતી આપણે આલેખની અંદર વિગતવાર મેળવીશું.

સરસ્વતી સાધના સાયકલ યોજના 2024

આ યોજનાના ધકેલ આપણા ગુજરાત રાજ્યની દીકરીઓને એટલે કે કન્યાઓને લાભ આપવામાં આવે છે. જે એક બહુ સારી યોજના છે અને સરકાર દ્વારા ઘણા સમયથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે 

આ સરસ્વતી સાધના યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ કન્યાઓને શિક્ષણના ઉત્તેજન આપવાનો છે જેના થકી રાજ્યની અંદર જે અનુસૂચિત જાતિની રહેલી કન્યાઓ જે ધોરણ નવ માં અભ્યાસ કરતી હોય તેઓને કેળવણીની અંદર ઉત્તેજન મળે. આ યોજના ની અંદર કોણે કોણે લાભ મળી શકે છે તે નીચે દર્શાવેલ છે.

યોજનામાં લાભ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ

  • લાભાર્થી દીકરીનો જાતિનો દાખલો
  • આવક દર્શાવતું આવક અંગેનું પ્રમાણપત્ર
  • ધોરણ નવ ની અંદર અભ્યાસ ચાલુ છે તે અંગેનો પુરાવો
  • સ્કૂલની અંદર ફી ભરી છે તે અંગેની પાવતી

સરસ્વતી સાધના યોજનામાં કોણ લાભ મેળવી શકે છે

  • યોજનામાં લાભ મેળવવા માટે અનુસૂચિત જાતિની કન્યા હોવી જોઈએ
  • આ સરસ્વતી સાધના યોજનાની અંદર ગુજરાત રાજ્યની દીકરીઓને જ લાભ આપવામાં આવે છે
  • ધોરણ નવ ની અંદર હાલમાં અભ્યાસ કરતી હોય તેવી કન્યાઓને આ યોજના થકી લાભ આપવામાં આવે છે.
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ની અંદર કન્યાના જે માતા પિતા છે તેમની આવકની મર્યાદાએ રૂપિયા 6,00,000 થી વધુ હોવી જોઈએ નહીં.

સાયકલ સહાય યોજના થી મળતા લાભ

આ યોજનાની દ્વારા જે કોઈપણ દીકરીઓ ધોરણ આઠ પછી થોડા દૂર સુધી અભ્યાસ કરી શકે છે. અભ્યાસ કરવા માટે ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર દીકરીઓએ તેમની શાળાએ પહોંચવા માટે સાયકલનો ઉપયોગ કરી શકે છે. આ યોજનાએ ધોરણ 9 ની અંદર વધુમાં વધુ દીકરીઓ પ્રવેશ મેળવી શકે એવો છે.

સરસ્વતી સાધના સાયકલ યોજનામાં કઈ રીતે લાભ મેળવી શકાય

આ યોજનામાં લાભ મેળવવા માટે દીકરીઓ જે કોઈપણ શાળાની અંદર અભ્યાસ કરતી હોય તે શાળાના આચાર્ય શ્રીનું સંપર્ક કરવા થી તમને તે શાળાના આચાર્ય દ્વારા જે ગુજરાત રાજ્યની ડિજિટલ ગુજરાત કરીને વેબસાઈટ છે તેની અંદર ઓનલાઇન અરજી કરી શકાશે.

Read More: ભારત સરકારની આ યોજના દ્વારા કોઈપણ પ્રકારની નોકરી સિવાય તમે 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment