RRB JE Recruitment 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી

WhatsApp Group Join Now

RRB JE Recruitment 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે જેની અંદર જુનિયર એન્જિનિયર સહિત બીજી અલગ અલગ પોસ્ટ ઓફિસ ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે.

RRB JE Recruitment 2024

આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની અંદર અરજી કરવાની તારીખો ની બીજી અન્ય તારીખે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

  • અરજી ફોર્મ ભરવાની શરૂઆત 30 જુલાઈ 2024 ના રોજ થી થશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2024 છે.
  • ભરતી ની અંદર અરજી કરેલ ફોર્મ ની અંદર કંઈ સુધારો કરવો હોય તો તમે 30 ઓગસ્ટ 2024 થી 8 સપ્ટેમ્બર 2024 સુધીમાં કરી શકો છો.
  • આ રીતે તમારે ફોર્મ ભરતી વખતે આ તારીખો અને નોંધ લેવી.

ભરતી ની અંદર જગ્યાઓ

રેલવે રીક્યુમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી ની અંદર કુલ 7951 જેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. જગ્યાઓએ કેટેગરી અનુસાર અલગ અલગ છે.

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 3975 જેટલી જગ્યાઓ છે, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 1115 જેટલી જગ્યાઓ છે, ST કેટેગરીના ઉમેદવારો માટે 589, ઓબીસી માટે 1790 અને ઇડબલ્યુએસ માટે 882 જેટલી જગ્યાઓ છે.

પગાર ધોરણ અને વય મર્યાદા RRB JE Recruitment 2024 age limit

જુનિયર એન્જિનિયરિંગ ની પોસ્ટ ની અંદર ઉમેદવારોને પેમેન્ટ્રીક લેવલ છ મુજબ પગાર મળવા પાત્ર થશે રૂપિયા 35,400 થી લઈ અને 1,12,400 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર.

અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ઉમેદવાર જે અરજી કરી રહ્યા છે તેમની પહેલી જાન્યુઆરી 2025 ને ધ્યાનમાં રાખી અને ઉમેદવારે ઉંમરની ગણતરી કરવાની રહેશે. ઉમેદવાર ની ઉંમર એ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરની છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને અરજી

ઉમેદવારો એ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી એન્જિનિયરિંગમાં ઈલેક્ટ્રિકલ, મેકેનિકલ અથવા તો સિવિલ એન્જિનિયરિંગ નો કોર્સ કરેલો હોવો જોઈએ.

ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જે આરઆરબી અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ છે તેની ઉપર જઈ અને તમારે આ ભરતી માટે ફોર્મ ભરવાનું રહેશે. જે વેબસાઈટ આરઆરબી અમદાવાદ જીઓવી ડોટ ઈન છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment