વિના મૂલ્ય અનાજ સહાય યોજના: હવે રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ મળશે

WhatsApp Group Join Now

રેશનકાર્ડ ધારકોને માટે બહુ સારા સમાચાર છે. જે જે મિત્રો રેશનકાર્ડ ધરાવે છે તેમના માટે સરકાર દ્વારા કેટલીક અનાજ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલી છે જેના થકી કેટલીક વસ્તુઓ રેશનકાર્ડ ધારકોને મફત આપવામાં આવશે. તો આ ઓગસ્ટ મહિનાની અંદર કોને કેટલું અને શું મફતમાં આપવામાં આવે છે તે વિશેની વાત આપણે આ પોસ્ટમાં કરવાના છીએ.

રેશનકાર્ડ મફત અનાજ સહાય યોજના

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ 74 લાખથી મધુરી રેશનકાર્ડ ધારકોના કુટુંબોને 3.60 કરોડ જન સંખ્યા ને સરકાર દ્વારા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માં આ મહિનામાં કેટલીક વસ્તુઓ મફત આપવાની વિગત નીચે પ્રમાણે જણાવેલી છે.

વિનામૂલ્યે અનાજ સહાય યોજના

સરકાર દ્વારા આપવામાં આવતી અનાજ અને કેટેગરી પ્રમાણે મળવા પાત્ર જથ્થાને નીચે પ્રમાણે દર્શાવેલ છે.

ઘઉં 

વિનામૂલ્ય ઘઉ એ અંત્યોદય કુટુંબોમાં કાર્ડ દીઠ 15 kg જથ્થો તમામ જિલ્લાની અંદર મળવાપાત્ર છે. અગ્રતા ધરાવતા કુટુંબો PHH જેમને વ્યક્તિદીઠ બે કિલોગ્રામ ઘઉંનો જથ્થો તમામ જિલ્લામાં મળવા પાત્ર છે.

ચોખા

ચોખાનો જથ્થો એ અંત્યોદય કુટુંબો ને કારણે દીઠ ૨૦ કિલો તમામ જિલ્લામાં તથા અગ્રતા ધરાવતા કુટુંબો વ્યક્તિ દીઠ 3 KG જથ્થો મળવા પાત્ર છે.

બાજરી

બાજરીનો જથ્થો એ અંત્યોદય ધરાવતા કુટુંબોન કાર્ડ દીઠ પાંચ KG તથા અગ્રતા ધરાવતા કુટુંબોની વ્યક્તિથી એક કિલોગ્રામ વડોદરા સિવાયના તમામ જિલ્લાઓમાં મળવા પાત્ર છે.

તે સિવાય રેશનકાર્ડ ધરાવતા કુનુમોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને તેલ મળવાપાત્ર છે.

રેશનકાર્ડ મફત અનાજ સહાય યોજના

રેશનકાર્ડ ધારકોને આ રીતે ઉપર જણાવેલ પ્રમાણે અન્ન મફતમાં મળવા પાત્ર રહેશે રાજ્ય સરકારની ચણા, તુવેર દાળ, ખાદ્ય તેલ, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ પણ કરવામાં આવશે.

તો મિત્રો આ રીતે ઓગસ્ટ મહિનાની અંદર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને યોજનાનો લાભ આપી અને રાહત દરે અને મફતમાં અનાજ મળવા પાત્ર રહેશે.

Read More:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment