Ration card eKYC 2024: રેશનકાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત, મોબાઈલ દ્વારા આ રીતે કરો દરેક સભ્યોનું ઈ કેવાયસી

WhatsApp Group Join Now

Ration card eKYC 2024: રેશનકાર્ડમાં ઈ કેવાયસી એ ફરજિયાત બની ગઈ છે તો રેશનકાર્ડ ની અંદર એ કેવાયસી કઈ રીતે કરી શકાય એ કહેવાય છે કરવા માટેના બે ઉપાયો છે જેની અંદર તમે એક તો મામલતદાર કચેરીમાં જઈ તમે એ કેવાયસી કરાવી શકો છો તથા તમે રેશનકાર્ડમાં ઈ કેવાયસી એ તમારા મોબાઇલ પરથી જ કરી શકો છો.

એ કેવાયસી રેશનકાર્ડ ની અંદર કરવું ફરજિયાત છે જેના માટે તમે મોબાઈલ દ્વારા કેવાયસી કઈ રીતે કરશો. રેશનકાર્ડ ની અંદર જેટલા પણ સભ્યો છે તે દરેક સભ્યોનું e kyc કરવાનું ફરજિયાત છે. તું મોબાઈલ દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરવું અને તેની અંદર શું શું પ્રોસેસ લાગે છે તેની વિગતવાર માહિતી આલેખની અંદર મેળવીશું.

રેશનકાર્ડમાં ઈ કેવાયસી માટે પાત્રતા

  • આપણે મોબાઇલની અંદર એ કેવાયસી કરવાના છીએ તેના માટે તમારે સૌ પ્રથમ મોબાઈલો હોવો જરૂરી છે તે પણ એન્ડ્રોઇડ અથવા બીજો કોઈ સ્માર્ટફોન.
  • સ્માર્ટફોન ની અંદર તમારી જોડે ઇન્ટરનેટ હોવું ફરજિયાત છે.
  • આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો ફરજિયાત.
  • રાશનકાર્ડ ને ઈ કેવાયસી માં મોબાઈલ દ્વારા કરવા માટે ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

ઓગસ્ટ મહિનામાં રેશનકાર્ડ ધારકોને કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો નો લાભ મળશે

રેશનકાર્ડને નું મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન

રેશનકાર્ડ ની કેવાયસી મોબાઈલ દ્વારા કરવા માટે સૌપ્રથમ તમારે મોબાઇલની અંદર માય રેશન ગુજરાત ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન નો મોબાઇલ ની અંદર ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારા મોબાઈલ નંબર નાખી અને ઓટીપી દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેની અંદર તમારે બેઝિક માહિતી જેવી કે તમારું નામ અને મોબાઈલ નંબર જેવી આપી અને રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં કરવું.

એપ્લિકેશન ની અંદર રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારી સામે એક હોમપેજ ડેશબોર્ડ સામે દેખાશે. આ ડેશબોર્ડ ની અંદર તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે જેની મદદ તમે લઈ શકો છો. આપણે ઈ કેવાયસી કરવાની હોવાથી તેની અંદર નો આધાર ઇ કેવાયસી ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

રેશનકાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયા: Ration card eKYC 2024

રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે ઈ કેવાયસી પર ક્લિક કરશો એટલે તમારે રેશનકાર્ડનો નંબર નાખવાનો રહેશે અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખો. ત્યારબાદ સંમતિ માટે આપેલા ખાના પર ક્લિક કરો અને આધાર કાર્ડ માટેનું ઓટીપી જનરેટ કરો ઓટીપી જનરેટ કરશો એટલે જે કોઈપણના આધાર કાર્ડ માં જે નંબર લીંક હશે તેના પર ઓટીપી જશે. ઓટીપી દાખલ કર્યા બાદ જો રાશનકાર્ડ તમારા આધારકાર્ડ સાથે લીંક ના હોય તો લીંક થઈ જશે.

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે આધાર ફેસ આરડી નું એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે રેશનકાર્ડ એપ ના બીજ પર રિવિઝન કાર્ડ કેવાયસી પર ક્લિક કરશો એટલે તમારી સામે કેપ્ચા કોડ નાખવાનો આવશે નાખ્યા બાદ લોગીન કરશો એટલે રેશનકાર્ડના તમામ સભ્યો નું લિસ્ટ તમારી સામે આવી જશે. જેનું પણ ઈ કેવાયસી સંપૂર્ણ થયું છે તેની સામે યસ અને બીજાની સામે નો ઓપ્શન આવશે.

લિસ્ટ સંપૂર્ણ ખુલ્લા બાદ તમારે જે પણ પરિવારના સભ્યોનો એ કેવાયસી કરવાનું હોય તેના પર ક્લિક કર્યા બાદ તમે એ કહેવાય છે કરી શકો છો તેના માટે તમારે સભ્યના નામ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સંમતિ આપી અને ઓટીપી જનરેટ કરી ત્યારબાદ બીજા એપ્લીકેશન ની અંદર ડિટેલ ખુલશે અને તેનું તમારે કન્ફર્મ કરી અને ઈ કેવાયસી સંપૂર્ણ કરવાનું રહેશે.

તો આ રીતે તમે એક પછી એક તમારા દરેક સભ્યોનું એ ઈ કેવાયસી રેશનકાર્ડ ના તમામ સભ્યોનો કરી શકો છો.

SSC Stenographer Bharti 2024: ધોરણ 12 પાસ પર આવી ભરતી, જાણો અરજીની રીત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “Ration card eKYC 2024: રેશનકાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત, મોબાઈલ દ્વારા આ રીતે કરો દરેક સભ્યોનું ઈ કેવાયસી”

Leave a Comment