પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના: મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુઓની અંદર વીમા થઈ ગયા છે આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ જેવી કે મોબાઈલથી લઈ અને કાર જેવી વસ્તુઓની અંદર વીમાઓ લેવામાં આવતા હોય છે અને તેમના બચાવ અને આપણા બચાવવા માટે આ વીમાઓ લેવામાં આવે છે તથા મનુષ્યના વીમા તો લેવામાં આવતા જ હોય છે. ત્યારે પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતો માટે બહુ જ સારી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જેને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આ યોજના વિશે આપણે આજે સવિસ્તાર માહિતી મેળવીશું.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
પ્રધાનમંત્રી ની આ યોજનાના મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને જે કોઈપણ અણધાર્યા સંજોગો અને ઘટનાઓ ઘટે છે તેના માટે તેમની પાકને આર્થિક નુકસાન થતું હોય છે અને તેમને મોટા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ પ્રધાનમંત્રી જોરા અમલમાં મૂકવામાં આવેલી આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો મળી રહે છે જે કોઈ પણ પાકની અંદર નુકસાન થશે તેના માટે. સરકાર દ્વારા ખેતી માટે ઘણા બધા અલગ પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે ખેતીની સ્થિર રાખવા માટે અને ખેતીને વ્યવસાય ક્ષેત્ર માટે તેના માટે આ યોજના ને અમલમાં મૂકવામાં આવેલી છે. જેના વિશે આપણે વધુ માહિતી મેળવી.
આ યોજનાના હેતુ આ પ્રમાણેના છે અને બીજી રીતે ખેડૂતોની ખેતી માટે આધુનિક અને નવી ટેકનીકલ આપવાનું પણ પ્રોત્સાહન આ યોજના દ્વારા અપાઈ રહ્યું છે. અને આ યોજના દ્વારા કૃષિના ક્ષેત્રે ધિરાણ અને નાણા નો પ્રવાહ જળવાઈ રહે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ની પાત્રતા
આ યોજનાની અંદર બધા જ ખેડૂતો જે ખેતી કરે છે જેની અંદર ભાગ્યા ભાગીદાર અને ગણાતા ખેડૂતો જેવો નોટિફાઇડ વિસ્તારની અંદર નોટિફાઇડ પાક ધરાવતા હોય છે તેઓ બધા ખેડૂતોને આ યોજનાની અંદર આવરી લેવામાં આવેલા છે.
જેમાં બધા ખેડૂતો જેઓ મોસમી છે તેની કામગીરીના માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નોટિફાઇડ પાકના માટે તે ધિરાણ મેળવી શકે છે ખેડૂતોને ફરજિયાત પણે આવરી લેવાના રહેશે.
યોજના ના ફાયદાઓ અને સહાય
આ વીમા યોજના ની અંદર ખેડૂતોને ખરીફ પાકના માટે બે ટકા રવિ પાક માટે 1.5 ટકા તેમજ વાર્ષિક વાણિજ્ય અને વાર્ષિક બગાવતાના પાકોમાંથી પાંચ ટકા સુધીનું પ્રીમિયમ ભરવાનું છે.
જેની અંદર આ યોજનાની હેઠળ પાકના નીચે જણાવેલ દવાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલા છે.
વાવેતર ન થવું અથવા તો રોપણી થાય નહીં એવા સંજોગોની અંદર ઓછા વરસાદના કારણે અથવા તો વિપરીત મોસમના સ્થિતિના કારણે વીમા હેઠળ વિસ્તારમાં વાવણી અને વાવેતરનું પડે તેવા સંજોગોમાં. કે જેની અંદર કોઈપણ પ્રકારનો પૂર આવ્યા અથવા તો વરસાદ ન આવે તેવા સંજોગોની અંદર આ યોજના થકી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પડી રહે છે.
Read More: GTU Recruitment 2024: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક ભરતી, આજે જ કરો અરજી
ઉભા પાકો કે અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે જે દુષ્કાળ છે વરસાદના પડવો પૂર આવવો અથવા તો ઘણો બધો વરસાદ આવવો જીવાતો અને રોગો જમીન ખસવી કુદરતી રીતે આગ લાગી વીજળી પડવી વાજુડો બરફના તોફાન ચક્રવત અને ચક્રવત ના કારણે થતો વરસાદ તેમજ જે વરસાદ હતો ના કારણે થતું નુકસાન વ્યાપક રીતે આ યોજનાની અંદર આવેલું લેવામાં આવે છે.
આ યોજનાની અંદર ભારતીય કૃષિ વીમા કંપની એઆઇસી અને ભારત સરકાર દ્વારા એમ્પ્લેન થયેલ અન્ય વીમા કંપનીઓ પાસેથી ટેન્ડર માગવામાં આવતા હોય છે ત્યારબાદ પ્રીમિયમના દર તથા વીમા કંપનીઓને નક્કી કરવાની રહેશે અને તે સંસ્થા યોજનાને અમલીકરણ સંસ્થા તરીકે કાર્યવાહી કરશે.
કાપણી બાદ બે સપ્તાહ સુધીની સમયગાળામાં આ વીમો યોજના હેઠળ આવેલી લેવામાં આવે છે.
ફસલ વીમા યોજના માટે અરજી પ્રક્રીયા
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અરજી માટે આપના ગામના VLE (Village Level Entrepreneur) નો સંપર્ક કરો અથવા નજીકની બેંક શાખા અથવા સહકારી મંડળીની મુલાકાત લો.
વધુ વિગતો માટે તમે આ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmfby.gov.in/ ની પણ મુલાકાત લઈ શકો છો.
ચોમાસાની આ સિઝનમાં, પાકનો વીમો લઈને ચિંતામુક્ત રહો!
Read More: ONGC Mehsana Recruitment: ONGC મહેસાણામાં જુનિયર અને એસોસિયેટ કન્સલ્ટન્ટની ખાલી જગ્યાઓ માટે ભરતી
તો મિત્રો આ રીતે ખેડૂતોના પાકને સુરક્ષિત રાખી શકાય છે અને ફસલ વીમા યોજના દ્વારા ખેડૂતોને લાભ મળી શકે છે.