પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરી હવે મેળવો 78000 સુધીની સબસિડી, જાણો જરુરી માહિતી

WhatsApp Group Join Now

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કે જે યોજના એ સોલર પાવરની આ યોજના છે કે જેના થકી સોલર પાવર માટે સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા અત્યારે સોલર એનર્જી માટે ઘણા બધા પ્રયત્નો અને કામ કાજ કરવામાં આવી રહ્યા છે. જના થકી પ્રદૂષણ ઓછું થઈ શકે અને વીજળીનો પણ બચાવ થઈ છે કે તેના માટે સરકારો આવા  પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકારની યોજનાઓના ધકી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે અને તમે તેના સોલર લગાવી અને તમારા ઘરની વીજળી તમે ખુદ ઉત્પાદન કરી અને ખૂબ વાપરી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 | Pradhan Mantri Suryoday Yojana 2024

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કે જે આપણા દેશના પ્રધાનમંત્રી સાહેબશ્રીના દ્વારા 22 જાન્યુઆરીના દિવસે આ યોજના અમલમાં મુકવામાં આવેલી હતી એ જે દિવસે આવ્યો તેની અંદર ભગવાન શ્રી રામનi પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ યોજનાની અંદર એક કરોડ જેટલા પ્રથમવાર લાભાર્થીઓને લાભ આપવાનો છે. આ યોજનાનો લાભ તમે તમારા વ્યક્તિગત રીતે અથવા તો કોઈ પણ તમારી કંપની કે ગમે તે જગ્યાએ લાભ મેળવી શકો છો.

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજના સંબંધિત અરજી કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • અરજદાર નો આધારકાર્ડ
  • અરજદારનું ઓળખ પત્ર
  • ઘર સંબંધિત દસ્તાવેજો લાઈટ બિલ કે વેરા પ્રકારના દસ્તાવેજો
  • મોબાઈલ નંબર
  • રેશનકાર્ડ

પ્રધાનમંત્રી યોજના માટેની પાત્રતાઓ

આ યોજનાની અંદર લાભ લેવા માટે કેટલીક પાત્રતાઓ ધરાવતા હોવા જરૂરી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • આ યોજનાની અંદર અરજી કરનાર અરજદાર એ ભારતનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે.
  • બધા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે સબમીટ અથવા તો અરજી કરતી વખતે અપલોડ કરવાના હોવા જરૂરી છે.
  • અરજીદારની વાર્ષિક આવક એ રૂપિયા એક અથવા તો 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ જે ક્રમશઃ ગામ તથા શહેરી વિસ્તાર ની અંદર હોવી જોઈએ નહીં.
  • અરજદાર એ કોઈપણ સરકારને સરકારી સેવા સાથે સંકળાયેલ હોવા જોઈએ નહીં.

Read More: વ્યક્તિગત લોન સહાય યોજનામાં મજૂર વર્ગને 2 લાખ સુધીનું ધિરાણ સસ્તા વ્યાજ દરે મળશે, ઈ સમાજ કલ્યાણ પર ફોર્મ ભરવાના શરૂ

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના એસ્ટીમેન્ટ અને સબસીડી

આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ની અંદર અલગ અલગ પ્રકારના ક્ષેત્રફળના આધારે અને 1 કિલો વોટના આધારે એસ્ટીમેન્ટ મળવા પાત્ર રહેશે અને સબસીડી પણ તે પ્રમાણેની અલગ રહેશે. જેની અંદર 130 સ્ક્વેર ફીટના માપ લઈ અને તેનું એસ્ટીમેન્ટ જોઈએ તો 47000  રૂપિયા જેટલું એસ્ટીમેન્ટ રહેશે. અને તેની અંદર 18000 રૂપિયા જેટલી સબસીડી પણ મળવા પાત્ર રહે છે. તો તેમાં રવા પાત્ર રકમ નીકળાય છે 29 હજાર રૂપિયા અને આ સોલર પેનલ ની અંદર તમે યુનિટ દિવસ દરમિયાન 4.32 જેટલા બનાવી શકો છો. જેની વાર્ષિક યુનિટ આવક 1576 રૂપિયા જેટલી રહે છે. આ પ્રમાણે અલગ અલગ પ્રકારની સ્ક્વેર ફીટના આધારે અલગ અલગ સબસીડી મળવા પાત્ર રહેશે.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માં અરજી કરવાની રીત.

આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની માહિતી નીચે દર્શાવેલ છે.

  • સૌપ્રથમ તમારે નેશનલ પોર્ટ ફોર રૂફટોપ કરીને જે વેબસાઈટ છે તેના પર તમારે જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના નો ઓપ્શન આવશે તેની અંદર ક્લિક કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે તેની અંદર સચોટ માહિતી ભરી અને ડોક્યુમેન્ટ નો અપલોડ કરવાના રહેશે તમે જે કોઈપણ વીજળી કમળી ધરાવતા તેની ડિટેલ નાખવાની રહેશે જેમ કે ugvcl કે dgvcl.
  • આ પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અને આ અરજી કરવાની છે.

Read More: Kisan Vikas Patra Yojana: કિસાન વિકાસ પત્ર યોજનામાં 2.50 લાખ જમા કરાવવા પર મેળવો 5 લાખ રૂપીયા

તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કે જેના વિશેની ઉપર પ્રમાણેની માહિતી છે તો તમે પણ તમારા નજીકના વિદ્યુત બોર્ડની ઓફિસ પર જઈ અને વધુ માહિતી મેળવી શકો છો અને અરજી પણ કરાવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment