Post Office Monthly Income Scheme: મિત્રો આજે આપણે બહુ સરસ મજાની યોજના એટલે કે સ્કીમ વિશે વાત કરવાના છીએ જેની અંદર તમને દર મહિને 9250 રૂપિયા મળવા પાત્ર રહેશે. અને આ સ્કીમ એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં આપણે રોકાણ કઈ જગ્યાએ કરવું અને કઈ જગ્યાએથી આપણને સાઈડ ઇન્કમ આવતી રહે તે અંગેના ઘણા બધા લોકો વિચાર કરતા હોય છે. કે તે કઈ જગ્યાએ પૈસાનો રોકાણ કરે તો તેમને સારું ઇન્કમ થઈ શકે છે. તેવા બધા પ્રશ્નો માટે આપણે એક સ્કીમ લઈને આવ્યા છે જેની અંદર તમને આ પ્રમાણેનો લાભ મળી શકે છે.
મિત્રો પોસ્ટ ઓફિસની આ Post Office Monthly Income Scheme વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને જાણીએ કે કઈ રીતે આ સ્ક્રીમનો લાભ મળશે અને તેના બીજા વધારાના શું શું ફાયદાઓ છે. તથા આપણે જાણીએ કે આ સ્કીમ નો લાભ કોણ કોણ લઈ શકશે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ કોણ મેળવી શકશે
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક તમારે નીચે પ્રમાણેના નિયમો છે તે હશે તે લોકો જ આ વિધાનો લાભ મેળવી શકશે.
- અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે
- દસ વર્ષની ઉંમર ઓછામાં ઓછી વ્યક્તિની હોવી જરૂરી
- દસ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિનું ખાતું તેમના વાલીશ્રી દ્વારા ચલાવવામાં આવશે.
- આ પોસ્ટ ઓફિસ ની સ્કીમ માટે આ પ્રમાણેના જ નિયમ છે જે વ્યક્તિ 10 વર્ષથી ઓછી ઉંમરના સિવાયના બધા વ્યક્તિ લાભ મેળવી શકે છે.
Post Office Monthly Income Scheme નો ફાયદાઓ
- આ યોજનાની અંદર તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો તે એક બહુ જ સારી વાત કહેવાય યોજનાની.
- યોજનાની અંદર તમે ગ્રુપમાં એટલે કે એક જણથી વધુ બે કે ત્રણ લોકો સાથે મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલી અને રોકાણ કરી શકે છે.
- જોઈન્ટ અકાઉન્ટ ની અંદર તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ પણ કરી શકો છો.
- જો તમે સિંગલ એકાઉન્ટ એટલે કે તમે એક જ વ્યક્તિ દ્વારા એકાઉન્ટ ખોલવામાં આવેલું હોય તો તેની અંદર તમે ₹9,00,000 સુધીનું રોકાણ કરી શકો છો.
- આયોજન તમે જે રોકાણ કરો છો તેમાં કોઈપણ પ્રકારનો ટીડીએસ આપવામાં આવતું નથી.
યોજના ની મેચ્યુરીટી અને વ્યાજદર
આ યોજનાની અંદર જે તમે રોકાણ કરો છો તે નો મેજોરીટી નો સમય એ પાંચ વર્ષ સુધીનો છે. જો તમે આ યોજનાની અંદર રોકાયેલા પૈસાઓને પાંચ વર્ષથી ઓછા સમયની અંદર એટલે કે એક થી ત્રણ વર્ષની અંદર ઉપાડો છો તો તેની અંદર તમને બે ટકા સુધીનો ચાર્જ આપવાનો રહેશે અને ત્રણથી પાંચ વર્ષમાં ઉપાડો તો તેની અંદર એક ટકાનો ચાર્જ લાગે છે.
આ સ્કીમની અંદર હાલમાં અત્યારે તમને 7.4% સુધીનું વ્યાજ દર આપવામાં આવતું હોય છે.
યોજના થકી દર મહિને 9,250 કઈ રીતે મળી શકશે
મિત્રો તો જો તમે આ યોજનામાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો અને તેની અંદર તમે કુલ ૧૫ લાખ રૂપિયા સુધીનો રોકાણ કરો છો અને હાલના વ્યાજ દર પ્રમાણે આપણે ગણીએ 7.4 ટકાનું વ્યાજ તમને મળે છે. તે વ્યાજની આપણે 15 લાખ રૂપિયા પ્રમાણે રકમ ગણીએ તો તે રકમ ₹1,11,000 થશે એટલે કે આપણે પાંચ વર્ષ સુધી ને ગણીએ તો તમને દર મહિને 9250 વ્યાજ મળશે.
Read More:
- Shri Vajpayee Bankable Yojana 2024: શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનામાં મેળવો 8 લાખ સુધીની લોન તે પણ સસ્તા વ્યાજ દરે
- Jio Prepaid Plan: Jio નો નવો પ્રીપેડ પ્લાન, 84 દિવસની વેલેડિટી સાથે OTT સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે