Mukhya Mantri Matrushakti Yojana: ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી એક યોજના નું નામ છે મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના જે યોજના ના દ્વારા સગર્ભા મહિલાઓના માટે ત્રણ વર્ષ ફ્રી પ્રોટીન યુક્ત આહાર આપવામાં આવે છે. જે સગર્ભા મહિલાઓ છે તેમના બાળકને અને તેમને પોષણ મળી રહે તે માટેની આ બહુ જ સરસ યોજના છે. આયોજનમાંથી ત્રણ વર્ષ સુધી તેમને આ પ્રકારનો આહાર ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2024 Mukhya Mantri Matrushakti Yojana
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના અંગે ઘણી બધી મહિલાઓ છે અને લોકો છે તેમને આ યોજના વિશે જાણકારી હોતી નથી તો આ જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચવી જરૂરી છે. જે યોજના થકી જે કોઈપણ મહિલાઓને આ લાભ મળવા પાત્ર છે તે લાભ લઇ શકે.
આ યોજનાની અંદર કઈ કઈ મહિલા લાભ લઇ શકે છે અને તે રીતે લાભ મેળવી શકે છે તે વિષયને સમગ્ર માહિતી આપણે આ પોસ્ટની અંદર આપેલી છે. તે વિશે વધુ જાણકારી મેળવીએ.
સગર્ભા મહિલાઓ માટેની સરકારની યોજના
આ યોજનાની અંદર લાભ મેળવવો એ બહુ સરળ હોય છે જેની અંદર તમે તમારા મોબાઇલ દ્વારા ફોર્મ ભરી શકો છો . અને તે મોબાઇલ દ્વારા ફોર્મ ભર્યા બાદ બે પ્રકારના ડોક્યુમેન્ટ સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તું આ અરજી કરવા માટે કયા બે પ્રકારના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે નીચે દર્શાવેલ છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ
- મહિલાનો આધારકાર્ડ
- મમતા કાર્ડ
આ બે પ્રકારના ડોક્યુમેન્ટ દ્વારા તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં મળતો લાભ
આ યોજનાના થકી સગર્ભા મહિલાને સગર્ભા અવસ્થાથી લઈને માતૃશક્તિ પેકેટ દર મહિને ચાર અને તત્વ નિમક હોય તો કિલો મળે છે. બાળકને સાત માસથી લઈને ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી તેને બાળ શક્તિના સાત પેકેટ મળે છે.
મહિલાએ પ્રથમ વખત સગર્ભા હોય તો તે સમયે મહિલાને એક કિલો દાળ, ચણા બે કિલો અને તેલ એક કિલો આ પ્રકારે ની વસ્તુ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી મળતું હોય છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં અરજી
આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી તમે તમારા મોબાઇલ દ્વારા પણ કરી શકો છો. મોબાઈલ દ્વારા અધિક કરવા માટે તમારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના ઓફિશિયલ પેજ પર જવાનું રહેશે. ત્યારબાદ તેની અંદર તમારે સ્વયમ સર્વિસ પર જઈ અને તમારી નોંધણી કરવાની રહેશે. પેજ ઉપર જઈ અને તમારે જરૂરી માહિતીનું ફોર્મ ભરી અને તમારે અરજી કરવાની રહેશે. કર્યા બાદ તમારે વેરીફાય કરી અને તેની પ્રિન્ટ મેળવી શકો છો.
Read More:
- Sarasvati Sadhana Cycle Yojana 2024: સરસ્વતી સાધના યોજનામાં ધોરણ 8 અને 9 વિધાર્થીઓને મળશે મફત સાયકલ
- ભારત સરકારની આ યોજના દ્વારા કોઈપણ પ્રકારની નોકરી સિવાય તમે 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવી શકો છો.