મિત્રો બહુ સરસ યોજના વિશે વાત કરવાના છીએ જે યોજના ની અંદર ખેડૂતોના માટે ની યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. જે ખેડૂતો આ યોજનાની અંદર પાત્ર ધરાવે છે તે ખેડૂતોને યોજનાના થકી ટ્રેક્ટર ટોલી સાથે મીની 20 એચપી સુધીનું ખરીદવા માટે 40% જેટલી સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવવાની છે. આ યોજના થકી મીની ટ્રેક્ટર ટ્રોલી સાથે ખરીદવા માટે બે લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવે છે.
મીની ટ્ટ્રેક્ટર ટ્રોલી સાથે ખરીદવા સાહાય
આ યોજના થકી ખેડૂતોને સરકારશ્રી દ્વારા બહુ સારો લાભ આપવામાં આવી રહ્યો છે આ યોજનાએ હાલમાં જે ખેડૂત પાદ્રતા ધરાવે છે તે અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવાના હાલમાં યોજનામાં ચાલુ છે.
આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું અને યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી તે વિશે જાણકારી મેળવીશું.
લણનીના સાધનો મિનિ ટ્રેક્ટર
આ યોજના નું નામ લણણીના સાધનો મીની ટ્રેક્ટર છે. જે યોજનાની અંદર હાલ અરજી ફોર્મ ભરવાના ચાલુ છે. આ યોજના ની અંદર અરજી કરવા માટે કેટલીક પાત્રતાઓ છે તે પાત્રતાઓ ધરાવતા ખેડૂત મિત્રો જ આ યોજનામાં અરજી કરી શકશે. તો યોજનામાં અરજી કરવા માટે શુ પાત્રતા હોય છે તે નીચે જણાવેલી છે.
આ યોજનાએ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ ઓઇલ પંપ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. જે યોજના બગાયતી યોજનામાં આવે છે.
મીની ટ્રેક્ટર માં અરજી માટે પાત્રતા
- આ યોજનાએ જે ખેડૂતો ઓઇલ પામ ની ખેતી કરે છે તેમના માટે છે
- આ યોજનામાં સહાય ત્રણ વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને મળવા પાત્ર હોય છે
- અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
યોજના માં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો લાગુ પડતો હોય તો
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડતું હોય તો
- આધાર કાર્ડ ની નકલ
- જમીન ની વિગત ધરાવતા 7/12 તથા 8 અ ના નકલ
- સંમતિ પત્રક સંયુક્ત ખાતેદારો માટે
- બેંક પાસબુક ની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક જરૂરી
Read More: Sarasvati Sadhana Cycle Yojana 2024: સરસ્વતી સાધના યોજનામાં ધોરણ 8 અને 9 વિધાર્થીઓને મળશે મફત સાયકલ
યોજના માં અરજી કઈ રીતે કરવી
આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની 18 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગયેલ છે. 30 સપ્ટેમ્બર સુધી તમે આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલની વેબસાઈટમાં બગાયત વિભાગની યોજનાઓમાં જઈ અને અરજી કરવાની રહેશે.