Gujarat police Bharti News: ગુજરાત પોલીસ ભરતી 2024 લઈને આવી મહત્વની અપડેટ

WhatsApp Group Join Now

Gujarat police Bharti News: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પી એસ આઇ અને એલ આર ડી માટે ભરતી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. બોર્ડ દ્વારા આ અગાઉ એપ્રિલ મહિનાની અંદર 12000 કરતા પણ વધુ જગ્યાઓ ની અંદર ફોર્મ મંગાવવામાં આવેલા હતા અને ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો તે સમયે જે કોઈ ઉમેદવારો ભરતી ફોર્મ ભરી શક્યા નથી તે ઉમેદવારોને ફોર્મ ભરી શકે તે માટે અરજી ઓપન કરવામાં આવેલી છે.

ગુજરાત પોલીસ ભરતી 2024 અપડેટ Gujarat police Bharti News

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની અંદર જે કોઈપણ ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી છે તે ફરીથી પોર્ટલ ખોલવામાં આવેલું છે અને તમે તેની અંદર અરજી કરી શકો છો. તો કેટલા સમય સુધી અરજી ફોર્મ પ્રક્રિયા ચાલુ રહેશે અને ક્યારે અરજી કરવાની ચાલુ થશે તે અંગેની સમગ્ર માહિતી આ લેખની અંદર મેળવીએ.

પીએસઆઇ અને એલઆરડી માં અરજી

ભરતી માટેની આ અગાઉ જે અરજીઓ મંગાવવામાં આવેલી હતી તે અરજીઓમાં જે કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભરી શક્યા નથી અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું કે કોઈપણ કારણોસર ફોર્મ ભરવામાં આવેલ નથી. અથવા તો કોઈ પણ કારણોસર અરજી રિજેક્ટ થયેલ છે તો તે વારજીક થયેલા ઉમેદવારો નું લિસ્ટ પણ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે લિસ્ટની અંદર જેના નામ છે તેમને ફરીથી અરજી ફોર્મ ભરવાના રહેશે.

પીએસઆઇ અને એલઆરડી માં અરજી કરવાની તારીખ Gujarat police Bharti new date

ભરતી બોર્ડના ચેરમેન ips હસમુખ પટેલ દ્વારા અને ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા નવી તારીખ રજૂ કરવામાં આવેલી છે જે તારીખથી તમે અરજી કરી શકો છો. 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે અને નવેમ્બર 9 સુધી ચાલુ રહેશે.

ગુજરાત પોલીસ ભરતી માં અરજી પ્રક્રિયા

આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment