GSRTC apprentice Bharti 2024: ITI ના ઉમેદવારો માટે જીએસઆરટીસી માં ભરતી

WhatsApp Group Join Now

GSRTC apprentice Bharti 2024: ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર તરફથી અલગ અલગ ભરતીઓ માટેની જાહેરાત કરવામાં આવેલી છે. જેની અંદર કોમ્પ્યુટર ઓપરેટર સહિત બીજી અન્ય પણ પોસ્ટ ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે. 

GSRTC apprentice Bharti 2024

જીએસઆરટીસી ની રાજકોટ વિભાગ દ્વારા પરથી જાહેર કરવામાં આવેલી છે. જેની અંદર રાજકોટ વિભાગના જુદા જુદા જે અલગ અલગ કેન્દ્રો છે તેના માટે એપ્રેન્ટીસ એક્ટ અનુસાર ભરતી જાહેર કરવામાં આવેલી છે. 

જીએસઆરટીસી ની આ ભરતી માટે અંગેની આપણે વિગતવાર માહિતી મેળવીએ આ લેખની અંદર નહીં કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે તે જાણીએ.

જીએસઆરટીસી ભરતી 

જીએસઆરટીસી દ્વારા પણ આવેલી છે તે એપ્રેન્ટીસ તરીકે છે એટલે કે આ પ્રતીક કાયમી નથી તે હંગામી ભરતી છે જેની અંદર જે કોઈ પણ ઉમેદવાર પાછળ હતા ધરાવતા હોય તે અરજી કરી શકે છે.

જીએસઆરટીસી ભરતી પોસ્ટો 

આ પડતી ની અંદર અલગ અલગ વિભાગો માટે એટલે કે આઈ.ટી.આઈ ના પ્રેરણા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની અંદર નીચે પ્રમાણેના ટ્રેડ છે. 

  • ડીઝલ મેકેનિક 
  • મોટર મેકેનિક 
  • વેલ્ડર 
  • ઇલેક્ટ્રિશિયન 
  • ફિટર ટ્રેડ ધોરણ 10 પાસ સાથે 
  • કોપા ટ્રેડ ધોરણ 12 પાસ સાથે 

આ પ્રમાણેના ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલા હોવા જોઈએ જે એનસીવીટી અથવા તો જીસીવીટી માં કરેલો હોવો જોઈએ. 

યોજનામાં અરજી 

સૌપ્રથમ તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે તમારે એપ્રેન્ટીસ ઇન્ડિયા તથા nats એજ્યુકેશન ગવર્મેન્ટ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ એને કરવાનું રહેશે તથા તમારે અરજી માટે હાર્ડ કોપીની સાથે 9 સપ્ટેમ્બર 2024 થી 20 સપ્ટેમ્બર 2024 સુધી જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને 21 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર જમા કરાવવાનું રહેશે. 

જે કોઈપણ ઉમેદવારો નહીં આઈટીઆઈ પરીક્ષાના પરિણામો બાકી હોય તેમને તે બોનાફાઇડ સર્ટિફિકેટ ની સાથે અરજી કરી શકે છે.

લેપટોપ સહાય યોજના 2024 રૂપિયા 25,000 સુધીની સરકાર દ્વારા સહાય, યોજના મા અરજી ઓપન છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment