Silai Machine Yojana 2024: મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કેવી રીતે કરવી

WhatsApp Group Join Now

Silai Machine Yojana 2024: કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને આત્માને પર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમની એક યોજના એટલે કે મફત સિલાઈ મશીન યોજનાની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત દેશની લાખો મહિલાઓને આર્થિક રીતે સહાય કરી ઘરે બેસીને પોતાનું રોજગાર મેળવી શકે અને આત્મનિર્ભ બની શકે તે માટે સરકાર દ્વારા આ યોજના ની શરૂઆત કરવામાં આવી છે.

Silai Machine Yojana 2024

મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત જરૂરિયાતમંદ મહિલાઓ સિલાઈ મશીન આપવામાં આવશે. તેઓ તેના દ્વારા કરે બેસીને નવો રોજગાર ઊભો કરી શકે છે અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે, તો આ યોજના હેઠળ 20 થી 40 વર્ષ વચ્ચેની મહિલાઓ અરજી કરી અને તેનો લાભ મેળવી શકશે. વધુમાં આજે આપણે આ લેખમાં જાણીશું કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને તમે આ યોજના માટે અરજી કેવી રીતે કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આ લેખના અંત સુધી તમને મેળવી શકશો,

મફત સિલાઈ મશીન યોજનાનો ફાયદા

  • મિત્રો આ યોજના અંતર્ગત દેશની તમામ મહિલાઓને આત્માને પર અને સશક્ત બનાવવા માટેની એક પહેલ છે
  • આ યોજના વિશ્વકર્મા યોજના પૈકીનો એક ભાગ છે
  • આ યોજના અંતર્ગત મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે જેના અંતર્ગત તેઓ પોતાના પગ ઉપર ઉભા થઈને આત્મ નિર્બળ બની શકે
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓનો કૌશલ્યની તાલીમ મફત તાલીમ આપવામાં આવશે
  • આ યોજના હેઠળ રાજ્યની કુલ ૧૫ હજાર મહિલાઓને ફ્રી સિલાઈ મશીન તેમજ કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સહાય મેળવવા માટે યોગ્યતા

જો મિત્રો તમે ગુજરાત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવા માંગો છો તે પહેલા તમે પાત્રતા ધરાવો છો કે નહીં તે ચકાસવું જરૂરી છે તેના માટે નીચે મુજબની લાયકાતો હોવી જરૂરી છે

  • અરજદાર મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જરૂરી છે
  • મહિલાની ઉંમર 20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ આર્થિક રીતે પછાત અને નબળી મહિલાઓ મેળવી શકશે
  • રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓને આ યોજના અંતર્ગત પ્રથમ પસંદગી કરવામાં આવશે

મફત સિલાઈ મશીન યોજના 2024 ઓનલાઇન અરજી કરો આ રીતે ?

મિત્રો જો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરાવો કરવામાં આવતા હોય તો તમે ઉપરોક્ત ધરાવેલી તમામ લાયકાતો ધરાવ છો તે ચકાશો ત્યારબાદ તમારે ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની વિગત નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in  તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ખોલો
  • ત્યારબાદ આ વેબસાઈટ પર તમને ગ્રામમાં ઉદ્યોગની વિવિધ યોજનાઓ નું લિસ્ટ દેખાશે
  • જેમાંથી તમે માનવ માનવ કલ્યાણ ની યોજનાઓ પસંદ કરવાની રહેશે
  • હવે તમારી સામે યોજનાઓના નિયમો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સૂચનાઓ પ્રસિદ્ધ થશે જેને ધાનપૂર્વક વાંચી અને ત્યારબાદ સમય આપેલ ઓનલાઈન અરજી Apply પર ક્લિક કરો
  • મિત્રો જો અગાઉ તમે કોઈ યોજના માટે અરજી કરેલ નથી અને એકાઉન્ટ બનાવેલ નથી તો તમે નવું રજીસ્ટ્રેશન માટે તમારું આઈડી બનાવો
  • એકવાર તમારું આઈડી બન્યા બાદ તમે તેનાથી લોગીન કરી શકો છો 
  • ત્યારબાદ આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે દરજી કામ માટે સાહાય ઓપ્શન પસંદ કરવાનો રહેશે
  • છેલ્લે તમામ વિગતો ચકાસી અને તમે તમારું અરજી ફોર્મ સબમીટ કરી શકો છો

જો મિત્રો તમે આ યોજના માટે ફોર્મ ભર્યું છે અને સંપૂર્ણ લાયકાત ધરાવતા હશો તો સરકાર દ્વારા તમને આ યોજના અંતર્ગત મળતી તમામ સહાયની રકમ અને મફત ટ્રેનિગ આપવામાં આવશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment