Forest Guard Result 2024: ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલી વન રક્ષકની ભરતી ની સીબીઆરટી ની પરીક્ષા જેનું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલું છે. વન રક્ષક ની આ ભરતીની રીઝલ્ટ ની ઉમેદવારો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ગુજરાત ગૌણ સેવા દ્વારા રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે.
ગુજરાત વનરક્ષક રીઝલ્ટ 2024 । Forest Guard Result 2024
વન રક્ષકની આ ભરતીનો રીઝલ્ટ માં જે કોઈપણ ઉમેદવારો એ સીબીઆરટી ની પરીક્ષા આપી છે અને તેની અંદર જે કટ ઓફ માર્ક્સથી ઉત્તિર્ણ થયા છે તે બધા ઉમેદવાર ઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે અને આ લિસ્ટની અંદર જે કોઈ પણ ઉમેદવારનું નામ છે તે બધા ઉમેદવારોનું ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલા છે.
વન રક્ષક વર્ગ ત્રણની આ ભરતી ની કુલ 823 જેટલી જગ્યા ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી અને આ ભરતીને 20 ઓક્ટોબર 2022 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ ભરતીનો 2024 ની અંદર ઓનલાઇન cbrt ની પરીક્ષા લેવામાં આવી હતી અને તે પરીક્ષાનું અત્યારે હવે રિઝલ્ટ આવ્યું છે અને આ રીઝલ્ટ આવ્યા પછી જે કોઈ ઉમેદવારો આ પરીક્ષાની અંદર ઉતરાયણ થયા છે તેમને ફિઝિકલ માટે બોલાવવામાં આવેલા છે.
ફોરેસ્ટ ગાર્ડ ભરતી
વન રક્ષક ફોરેસ્ટ ની આ ભરતી ની સીબીઆરટી ની પરીક્ષા એ 2024 ના ફેબ્રુઆરી મહિનાની 8 તારીખથી શરૂ કરવામાં આવેલી હતી જે કુલ 16 દિવસ દરમિયાન 48 જેટલા સેશનની અંદર લેવામાં આવેલી હતી. એ પરીક્ષાની અંદર હવે જે કોઈપણ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે તેમને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવેલા છે.
વન રક્ષક ફિઝિકલ ટેસ્ટ
વન રક્ષક ની ફિઝિકલ ની અંદર દોડની સાથે સાથે લાંબી કુદ ઉંચી કુદ જે અલગ અલગ શારીરિક કસોટીઓ લેવામાં આવે છે અને આ શારીરિક કસોટીમાં જે કોઈપણ ઉમેદવાર ઉત્તીર્ણ થશે ત્યારબાદ cbrt અને શારીરિક કસોટીમાં મેળવેલા ગુણનું મૂલ્યાંકન કરી અને મેરીટ ના આધારે નોકરી મેળવી શકશે.
ફોરેસ્ટ ગાર્ડ પરીણામ 2024 । forest guard result 2024
વન રક્ષકના આ રીઝલ્ટને તમારે જોવું હોય તો તમે જીએસએસઈબીની ઓફિસિયલ વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર જઈ અને તેમની વન રક્ષક ની રીઝલ્ટ અને લીસ્ટ ને ડાઉનલોડ કરી શકો છો અને આ લિસ્ટ ની અંદર તમે તમારું નામ સર્ચ કરી અને તપાસી શકો છો કે તમે આ લિસ્ટની અંદર છો કે નહીં. જે કોઈપણ ઉમેદવારો આલીશ ની અંદર આવ્યા છે તેમને ફિઝિકલ એટલે કે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે.
28305219