શ્રમયોગી સાયકલ સબસીડી યોજના: સાયકલ ખરીદવા શ્રમિકોને મળશે 1500 ની સહાય

WhatsApp Group Join Now

મિત્રો આજે આપણે યોજનાની વાત કરવા જઈ રહ્યા છે તે શ્રમયોગી સાયકલ સબસીડી યોજના છે કે જેની અંદર તમને સાયકલ ખરીદશો તો તેની ઉપર સબસીડી મળશે તો ઘણા બધા વ્યક્તિઓ છે જે સાયકલ ખરીદવા માંગે છે અને તેમને માટે આ યોજના બહુ જ ઉપયોગી છે કે જેની અંદર તમને સરકાર દ્વારા સાયકલ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેના થકી તમે સાયકલ ખરીદશો તો તેની કિંમતમાં ઘટાડો થઈ જશે અને તમને ફાયદો થશે અને તમને આર્થિક રીતે સહાય મળશે.

સાયકલ સહાય યોજના ની અંદર સાયકલ સહાય યોજના ની અંદર સાયકલ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે અત્યારે દિવસેને દિવસે સાયકલનો ઉપયોગ બહુ જ ઘટી રહ્યો છે અને મોટરસાયકલ જેવા વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ગરીબ પરિવાર માટે આ યોજના એક પ્રેરણા રૂપે પણ બની શકે છે અને સાયકલ ખરીદવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે તો મિત્રો સાયકલ સહાય યોજનામાં કઈ રીતે લાભ મેળવશો અને તેની પાત્રતા શું છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.

શ્રમયોગી સાયકલ સબસીડી યોજનાનો હેતુ

આ યોજનાએ ગુજરાતનું શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે જેના થકી ગરીબ અને શ્રમયોગી પરિવારને આર્થિક રીતે સહાય આપવામાં આવે સાયકલ ખરીદવા માટે.

આ યોજના થકી જે ફરજ બજાવતા શ્રમયોગી છે તે પોતાના નિવાસ્થાન થી જે સ્થાને તે ફરજ બજાવે છે અને કામ કરે છે તે સ્થળે આવવા જવા માટે સાઈકલની ખરીદવા માટે સહાય આપવામાં આવે છે

યોજનાના નિયમો અને શરતો

આ યોજનાની અંદર લાભ લેવા માટે કેટલીક શરતો અને નિયમો છે જના થકી આ યોજનાનો લાભ મેળવી શકો છો.

  • શ્રમયોગી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ
  • સાયકલ ખરીદીની પાકુ બિલ હોવું જરૂરી છે
  • બિલની અંદર લાભાર્થી નું નામ દુકાનદારો જીએસટી નંબર સાઇકલના ચેચીસ નંબર 22 થી નીચેની ન હોવી જોઈએ અથવા અધૂરી વિગતવાળું બિલ હશે તો શાહીની રકમ આપવામાં આવશે નહીં.
  • નવી સાયકલની જ ખરીદી કરવાની રહેશે
  • સાયકલ ખરીદી બિલ માં દર્શાવેલ તારીખથી છ માસની અંદર અરજી કરવાની રહેશે
  • સાયકલ ખરીદી ઉપર સબસીડી પેટે ₹1,500 ની સહાય આપવામાં આવશે
  • સહાયના અંગે આખરી નિર્ણય વેલ્ફેર કમિશનર શ્રી નો રહેશે ન્યાય ક્ષેત્રે અમદાવાદ રહેશે

આ રીતે યોજનાની અંદર લાભ લેવા માટે કેટલાક ઉપર બતાવેલ નિયમો અને શરતો છે

ઓનલાઇન અરજી 

આ યોજનાની અરજી એ તમારે ઓનલાઇન કરવાની રહેશે તેમાં કોઈપણ પ્રકારની ઓફલાઈન અરજી કરવામાં આવતી નથી.

  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સન્માન ગુજરાત gov.in ના ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ તેની અંદર શ્રમયોગી સાયકલ સબસીડી યોજના એ યોજના ના લિસ્ટમાં હશે
  • તેની બાજુની અંદર ઓપન બટન પર ક્લિક કરી
  • ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે જેની અંદર તમારે તમારી તમામ વિગત ભરવાની રહેશે
  • ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને માહિતી ભરી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
  • આ રીતે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Read More:- Ayushman Card Update: આયુષ્માન કાર્ડને લઈને આવી મોટી અપડેટ, અહિંથી જાણો તમામ અપડે

તો મિત્રો તમે પણ સાયકલ ખરીદવા માંગતાઓ અને તેમાં સબસીડી મેળવવા માંગતા હોય તો ઉપર જણાવેલ પાત્રાને નિયમોને અનુસાર આ યોજનાની અંદર અરજી કરી અને લાભ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment