Chaff Cutter Yojana: ચાફકટર સહાય યોજના અંતર્ગત ખેડુત ભાઈઓને મળશે 28000 રૂપીયા

WhatsApp Group Join Now

Chaff Cutter Yojana: ખેડૂત મિત્રો માટે સરસ મજાની સહાય યોજના ની અરજીઓ કરવાની ચાલુ થઈ ગઈ છે જેની અંદર જે પશુપાલન મિત્રો છે તેના માટે આ યોજના બહુ જ સારી છે પાવર ડિવન ચાફ કટરની ખરીદી ઉપર ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેની અંદર તમે જે ચાફકટર આવે છે પશુને ઘાસચારોનું કટીંગ કરવા માટેનું તેની ખરીદી કરવા ઉપર તમને સહાય આપવામાં આવશે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી.

પશુઓને ઘાસચારો નાખવામાં કોઈ વાર તકલીફ પડતી હોય છે અને કટીંગ કર્યા સિવાયનો ઘાસચારો પશુઓને ખાવામાં અઘરો પડે છે અને તેનો બગાડ પણ વધારે થાય છે તેના માટે આપણે ચાપ કટર નો ઉપયોગ કરતા હોઈએ છીએ ચાપ કટર નો ઉપયોગથી પશુઓને પ્રચારો ખાવામાં સરળતા રહે છે. તો જે આ ચાફટર છે તેની ખરીદી પર સરકાર સહાય આપી રહી છે જેની અંદર અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચાફકટર ખરીદવા ઉપર સરકાર આપે છે.

Chaff Cutter Yojana: ચાફ કટર સહાય યોજના

આ યોજનાની અંદર ખેડૂત કે પશુપાલન મિત્ર કેટલીક પાત્રતાઓને આધારે અરજી કરી શકે છે. આ યોજના જે મુખ્યત્વે અનુસૂચિત જાતિના પશુપાલકો માટે ખુલ્લી મુકવામાં આવેલી છે જેની અંદર તેમને ચાકર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.

આગ્રા ની અંદર લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તારીખ 15 જૂન 2024 ના રોજ છે આ યોજનાની અંદર અરજી સ્વીકારવા ની ચાલુ થઈ ગઈ છે. અને 15 7 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

ચાફ કટર સહાય યોજના પાત્રતા 

આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલીક પાત્રતાઓ છે તેના આધારે તમે અરજી કરી શકો છો.

  • અનુસૂચિત જનજાતિના પશુપાલકો 
  • અનુસૂચિત જાતિના પશુપાલકો બંને આ યોજનામાં અરજી કરી શકે છે.
  • અરજદાર ગુજરાતનો હોવો જોઈએ
  • અરજદાર ફરજિયાત પશુપાલક હોવો જરૂરી છે
  • ચાફ કટરની ખરીદી અધિકૃત વિગ્રહતા પાસેથી કરવાની રહેસે

આ રીતે યોજનાની અંદર અરજી કરવા માટે કેટલીક પાત્રતાઓ ના આધારે તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

ચાફ કટર સહાય યોજના જરૂરી દસ્તાવેજ

  • જાતિનો દાખલો
  • શિક્ષણ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો
  • બારકોડેડ રેશનકાર્ડ
  • બજેટ ખાતા બેંક પાસબુક અથવા રદ ચેક
  • પાંચ કે તેથી વધુ દુધાળા પશુ ધરાવતા હોવાનું પુરાવો
  • સરકાર માન્ય ફોટા વાળું ઓળખ પત્ર

ચાફ કટર સહાય યોજના ની અંદર ઉપર દર્શાવેલા દસ્તાવેજોની જરૂર પડશે જે નોંધ લેવી

ચાફ કટર સહાય યોજના માં અરજી કરવાની રીત

સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે જે માં ઓનલાઈન અરજી કરવી એ બહુ સરળ છે જેમાં નીચે દર્શાવેલા કેટલાક સ્ટેપ ને ફોલો કરવા.

  • સૌપ્રથમ તમારે આઈ પોર્ટલ ની વેબસાઈટમાં જવાનું રહેશે
  • વેબસાઇટના હોમ પેજ પર ગયા બાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે અલગ અલગ વિભાગની યોજનાઓ દેખાશે ત્યારબાદ તમારે બીજા નંબરની અંદર પશુપાલન ની યોજના માટે અહીં ક્લિક કરો પર તમારે ક્લિક કરવાનું છે
  • ક્લિક કર્યા પછી પશુપાલન યોજના ની તમામ યોજનાઓ તમારી સામે આવી જશે અને તેની અંદર તમે ચાફ કટર સહાય યોજના પર ક્લિક કરો
  • ત્યારબાદ તેની સંપૂર્ણ માહિતી આવી જશે અને અરજી કરો પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારે નવી અરજી કરો પર ક્લિક કરી અને સંપૂર્ણ ફોર્મ આવશે તે ભરવાનું રહેશે અને ત્યારબાદ તેને સેવ કરી અને કન્ફર્મ કરવાનું રહેશે
  • કન્ફર્મ કર્યા બાદ તમે તેની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ નીકાળી શકો છો.

Read More:- Ganvesh Sahay Yojana Gujarat: વિદ્યાર્થીઓને ગણવેશ ખરીદવા માટે સરકાર દ્વારા 900 રૂપિયા સહાય મળશે.

તો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે તેના માટે ખૂબ જ સરસ યોજના છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે આ રીતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment