ડ્રોન ખરીદવા ઉપર ખેડૂત મિત્રોને હવે 50% સુધીની સબસીડી નો લાભ મળશે,જાણો અરજી વિશેની માહિતી – Drone subsidy 2024

WhatsApp Group Join Now

Drone subsidy 2024: ખેડૂત મિત્રોને બહુ જ સારી એવી યોજના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર આજની આધુનિકરણની જીવનશૈલી ની અંદર અલગ અલગ ક્ષેત્રે બહુ જ વિકાસ થઈ રહ્યો છે ત્યારે ખેતીની અંદર પણ હવે ડ્રોનથી દવાનો છંટકાવ થવા માંડ્યો છે તો તેની માટે સરકાર દ્વારા ડ્રોન સહાય સબસીડી આપવામાં આવી રહી છે જેની થકી ખેડૂત મિત્રોને ડ્રોન ખરીદવા માટે 50% સુધીની સબસીડી  સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. તો આ સબસીડી કઈ રીતે મેળવવી અને ડોન ખરીદવા વિશેની માહિતી આપણે આલેખની અંદર મેળવીશું

ડ્રોન સબસીડી સહાય યોજના 2024 – Drone subsidy 2024

મિત્રો ખેડૂતો માટે આ ડ્રોન સબસીડી આપવા પાછળનો ઉદ્દેશ એ છે કે ખેતીની અંદર આધુનિકરણ આવે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય અને ખેડૂતો  ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીમાં સારો એવો લાભ મેળવે. આ પ્રકારના ઉદ્દેશ્ય માટે ખેડૂતોને ડ્રોન ઉપર સબસીડી આપવામાં આવી રહી છે.

ડ્રોન સહાય યોજના માં ખેડૂતોને મળતા લાભો

ડ્રોન સહાય યોજના અંતર્ગત જે કોઈ પણ ખેડૂતો ની ખરીદી કરશે તો તેમને સારો એવો ફાયદો થશે અને તેના કારણે તે તેમની ખેતીને આધુનિક ક્ષેત્રે આગળ વધારી શકશે.

  • ડ્રોન સહાય યોજના અંતર્ગત ખેડૂતને 50% સુધી સહાય આપવામાં આવશે.
  • ખેડૂતોને પાંચ લાખ રૂપિયાના ડ્રોન ઉપર 50 ટકા ની સહાય આપવામાં આવશે
  • આ ઢોરની મદદથી ખેડૂત મિત્રો માટે પાક પર દવાનો છટકાવ કરવો એ બહુ જ સરળ બની જશે
  • દવાના છંટકાવ માટે જ્યાં બેથી ત્રણ કલાક લાગતા ત્યાં 15 થી 20 મિનિટનો સમય જ લાગશે.
  • ડ્રોન ની મદદથી તે તેમના ગામના બીજા ખેડૂતોને પણ ભાડા ઉપર ડ્રોન ચલાવી શકે છે.

ડ્રોન સહાય યોજનામાં સબસીડી

ડ્રોન યોજનાની અંતર્ગત ખેડૂત મિત્રો ની ખરીદવાની વિચાર કરી રહ્યા આવો તો તમને સરકાર દ્વારા સામાન્ય ખેડૂત હશે તેમની ચાર લાખના ડ્રોન ની ખરીદીની ઉપર ૪૦ ટકા સુધીની સબસીડી આપવામાં આવશે જ્યારે નાના ખેડૂતો તેમજ એસટીએસસી અને મહિલા માટે પાંચ લાખ ના ડ્રોનની ખરીદી ઉપર 50% સુધીની સબસીડી મળવા પાત્ર છે.

અને જે કોઈપણ ખેડૂત મિત્ર આ દ્રોણની ખરીદી કરવા માંગતા હોય તેમને ડ્રોન ચલાવવા માટે 15 દિવસની તાલીમ લેવાઈ પડશે જેની અંદર નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર જઈ અને ખેડૂતે ડ્રોનની છંટકાવ કેવી રીતે કરવો અને બીજી ટેકનીકલ માહિતી વિશેની 15 દિવસની તાલીમ લેવાની રહેશે.

કિસાન ડ્રોન યોજના માટે અરજી ની રીત

આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે જે નીચે પ્રમાણે છે.

  • કિસાન કાર્ડ
  • આધારકાર્ડ
  • આવક અંગેનો દાખલો
  • જમીનના ૭ ૧૨ અને ૮ અના ઉતારા
  • તથા જમીનનો આધુનિક નકશો

Read More:- Ganvesh Sahay Yojana Gujarat: વિદ્યાર્થીઓને ગણવેશ ખરીદવા માટે સરકાર દ્વારા 900 રૂપિયા સહાય મળશે.

આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે તમારી સાથે રાખવા જરૂરી છે અરજી કરવા માટે.

આ યોજના અંતર્ગત હજુ સુધી ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ નથી પણ તમે કૃષિ વિભાગની કચેરી જે તમારી નજીક હોય તેની મુલાકાત લઇ અને તમે આ યોજના વિશે વધારે માહિતી મેળવી શકો છો અને તમે અગાઉથી જ ક્યારેય અરજી ચાલુ થશે તે અંગેની માહિતી મેળવી અને ડોક્યુમેન્ટ મેળવી શકો છો અને તમે કચેરી ની અંદર જઈ અને તેમના સંપર્ક રાખી અને ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો.

તો મિત્રો આ રીતે તમે આ યોજનાની અંદર લાભ મેળવી શકો છો જો તમને અમારો એક સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment