RRB Staff Nurse Recruitment 2024: મિત્રો રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જે ભરતી એ નર્સિંગ સુપ્રીડન્ટ ફરતી છે. આ ભરતીનું જાહેરાત આરઆરબી દ્વારા કરવામાં આવેલી છે અને આ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. અરજીઓ મંગાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે.
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ સ્ટાફ નર્સિંગ ભરતી 2024
નર્સિંગ સુપ્રીડન્ટ ની અંદર આ ભરતીમાં કઈ રીતે અરજી કરવી અને આ ભરતી ની અંદર શુ શુ પાત્રતા હોય છે તથા કેટલી જગ્યાઓ રહેલી છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આલેખની અંદર કરવાના છીએ.
RRB Staff Nurse Recruitment 2024
મિત્રો રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જે આ ભરતી છે તે પેરા મેડિકલ ની અંદર વિવિધ પોસ્ટો માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે. જે ભરતી ની અંદર અલગ અલગ જગ્યાઓમાં તમે અરજી કરી શકો છો. જગ્યાઓ પ્રમાણે અલગ અલગ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ રહેલી છે. તો આપણે આ બધી પોસ્ટો માંથી જે નર્સિંગ સુપ્રિન્ટેન્ટની પોસ્ટ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.
ભરતીની અગત્યની તારીખ
આ ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂ થયાની તારીખ છે 17 ઓગસ્ટ 2024. ભરતી ની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 16 સપ્ટેમ્બર 2024. ભરતી ની અંદર ફોર્મ ભર્યા બાદ તેની અંદર સુધારા કરવા માટેની અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલી છે તે છે 17 સપ્ટેમ્બર 2024 થી 26 સપ્ટેમ્બર 2024. જે તારીખના સમયગાળાની અંદર તમારે એપ્લિકેશન થી અને સુધારા કરી શકવા ના હોય તે તમે કરી શકો છો.
ઉંમર મર્યાદા અને નર્સિંગ સુપ્રીડન્ટ માટેની જગ્યાઓ
આ ભરતી ની અંદર અરજી કરવા માટેની ઉંમર મર્યાદા એ તમારે 1 જાન્યુઆરી 2025 ને ધ્યાનમાં લઇ અને ગણતરી કરવાની રહેશે. ઉમર મર્યાદા ની અંદર આ પોસ્ટ માટે તમારે 20 વર્ષથી લઈને 43 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ અરજી કરી શકે છે. ઉંમર મર્યાદા એ અનામતના આધારે છૂટછાટ આપવામાં આવશે.
આ ઉંમર એ તમારે ઉપર જણાવેલા એક જાન્યુઆરી 2025 સુધીમાં ગણતરી કરવાની રહેશે. નર્સિંગ સુપ્રિન્ટ માટેની કુલ જગ્યાઓ 713 માટે અરજી ઓ મંગાવવામાં આવેલી છે. જેની અંદર ગુજરાતમાં કુલ ૨૦ જેટલી જગ્યાઓ છે.
આર.આર.બી નર્સિંગ સુપ્રીડન્ટ માં અરજી કરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન
ભરતીમાં અરજી કરવા માટે તમારે રજિસ્ટ્રેટ સર્ટીફીકેટ હોવું જરૂરી છે તથા ત્રણ વર્ષનો નર્સિંગ નો કોર્સ જનરલ નર્સિંગ કરેલો હોવો જરૂરી છે. બીએસસી નર્સિંગ. નર્સ અને મીડ વાઈફ અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
નર્સિંગ સુપ્રીડન્ટમાં અરજી કેવી રીતે કરવી
આ ભરતી ની અંદર તમારા ઓનલાઈન અરજી કરવાની અરજી કરવા માટે તમારે રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે તથા તેની અંદર તમને વધારાની માહિતી પણ આ ભરતીઓ અંગે મળી રહેશે.