પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 અંતર્ગત મેળવો 1,20,000 ની સહાય

WhatsApp Group Join Now

મિત્રો આવાસ યોજના વિશે આજે માહિતી મેળવીએ કે જેની અંદર હાલમાં ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે. જે યોજનાનું નામ છે. પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 જે યોજનાએ આવાસ યોજના છે જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક યોજના છે. આ યોજનાના થકી પાત્રતા ધરાવતા વ્યક્તિઓને સરકાર દ્વારા મકાન માટેની સહાય આપવાની યોજના છે જે અમલમાં મૂકવામાં આવેલી છે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024

આ આવાસ યોજના ની અંદર જે કોઈ પણ લાભ મેળવવા માંગતા હોય તેમના માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા અરજીઓ માટેની જાહેરાત કરવામાં આવેલી છે.

આ યોજનાની અંદર જે કોઈ પણ અરજી કરવા માટેની પાત્રતાઓ ધરાવતા હોય છે તે તેની અંદર અરજી કરી અને યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાની અંદર કેવી રીતે લાભ મેળવવો અને તેને પાત્રતાઓ શું છે તે અંગેની માહિતી નીચે દર્શાવેલી છે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024/25

આ યોજના કે જે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તેની હેઠળ જે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગ, તથા જે વિચાર વિમુક્ત જાતિઓના લોકો કે જે ઘરવિહોણા છે તેમને આવાસ મકાન માટે સહાય આપવાની યોજના અમલમાં આ છે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેની અરજીઓ

જે કોઈપણ આ યોજનાની અંદર પાત્ર ધરાવે છે અને તે લાભ મેળવવા માંગે છે તો સરકાર દ્વારા આ યોજનાની અંદર અરજીઓ માટેની નીચે પ્રમાણે ની તારીખો આપવામાં આવેલી છે જેની અંદર તમે અરજી કરી અને લાભ મેળવી શકો છો.

યોજનાની અંદર અરજી કરવા માટેની શરૂ થવાની તારીખ 17 ઓગસ્ટ 2024 છે તથા 16 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર તમારે ઓનલાઇન અરજીઓ આ યોજનામાં કરવાની રહેશે.

જે કોઈપણ ઉમેદવારો એ 2022/23 અને 2023/24 માં અરજીઓ કરેલી છે અને તેમને યોજનાનો લાભ મળેલ નથી તો તેવા ઉમેદવારોએ ની અરજી આ વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવશે નહીં તેમને ફરીથી અરજી કરવાની રહેતી નથી.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં અરજી માટે પાત્રતા

  • અરજી કરવા માટે અરજદાર એ ગુજરાત રાજ્યનો પત્ની હોવો જરૂરી.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બંનેની 6 લાખથી વધુની હોવી જોઈએ નહીં
  • આ ખાતા દ્વારા અગાઉના વર્ષોની અંદર અરજદાર કે તેમના કુટુંબમાંથી કોઈપણ સભ્યોએ અન્ય કોઈ પ્રકારની સાહેબ મળેલ હોવી જોઈએ નહીં
  • આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર છે.
  • યોજનામાં અરજી માટે અરજદારે પોતાનો અથવા પોતાના કુટુંબનો મોબાઈલ નંબર આપવાનો રહેશે જે ચાલુ સ્થિતિમાં હોવો જરૂરી છે જો મોબાઈલ નંબર વારંવાર અરજીઓમાં તેજ વપરાયેલા છે અથવા તો બંધ સ્થિતિમાં હશે તો અરજી રદ ગણાશે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી માટે જરૂરી દસ્તાવેજ/ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો અરજદારનો
  • અરજદારનો આવકનો દાખલો
  • રહેઠાણ અંગેનું પુરાવો
  • આ પ્રકારની કોઈ આવાસ યોજનામાં તૈયાર મકાન મળેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર
  • જમીન માલિકી નો આધાર દસ્તાવેજ
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કે સીટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્
  • બીપીએલ નો દાખલો
  • જો વિધવાઓ હતો પતિ નામ મરણનો દાખલો જરૂરી
  • ચતુર્ક્ષીમાનો જે જમીન પર મકાન બાંધવાનો છે તેનો નકશાની વિગત
  • બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક
  • અરજદારનું તેમનું પાસપોર્ટ સાઈઝ નો ફોટો

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં ઓનલાઈન અરજી

આ યોજનાની અંદર ઉપર જણાવ્યા અનુસાર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી તમે ઓફિશિયલ વેબસાઇટ સમાજ કલ્યાણની છે તેના પર જઈ અને અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ ઉપર દર્શાવેલ તે પ્રમાણે છે. સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in અને તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને તેની અંદર વધુ માહિતી મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો.

Read More:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment