Mobile lab van sahay: ગુજરાત સરકારની એક સરસ યોજના કે જેની અંદર મોબાઈલ લેબોરેટરી વાળની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે. આ યોજના વિશેની આપણે સંપૂર્ણ વાત આ પોસ્ટની અંદર કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે ત્યારે આ એક યોજના કે જેની અંદર ફોરવીલ વાન હોય છે કે જેને લેબોરેટરી વાન તરીકે ઓળખવામાં આવે છે તે વાનની ખરીદી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 50% સુધીની સબસીડી આપવામાં આવે છે.
લેબોરેટરી વાળની ખરીદી પર કઈ રીતે સહાય મેળવી અને આ યોજનાનો કઈ રીતે લાભ મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપણે આ પોસ્ટની અંદર મેળવી.
Mobile lab van sahay: મોબાઈલ લેબોરેટરી વાન ની ખરીદી ઉપર સહાય
યોજના નું નામ | મોબાઈલ લેબોરેટરી વાનની ખરીદી ઉપર સહાય |
સહાય | 50% સબસિડી |
સત્તાવાર વેબસાઇટ | ikhedut.gujarat.gov.in |
અંતિમ તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ગુજરાત સરકારની આ યોજના કે જે યોજનાનું નામ છે મોબાઈલ લેબોરેટરી વાનની ખરીદી ઉપર સહાય રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો.
આ યોજના ની અંદર લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કર્યા બાદ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે અને મંજૂરી આપ્યા બાદ તમારે આ સાધનની ખરીદી કરવાની રહેશે સાધનની ખરીદી કર્યા બાદ તમને યોજનામાં લાભ મળશે.
યોજનાની અંદર મળવા પાત્ર લાભ
યોજનામાં જે ફોરવીલ વાહનની ખરીદી માટે તેની કિંમત રૂપિયા 7.5 લાખ અને લેબોરેટરીના સાધનોની કુલ કિંમત રૂપિયા 2.5 લાખ મળીને કુલ કિંમત દસ લાખની યુનિટ કોસ્ટ થાય છે તો આ યુનિટ કોસ્ટ ઉપર સરકાર દ્વારા સહાય પાંચ લાખ અથવા તો ખરીદ કિંમતના 50 ટકા જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહે છે.
યોજનામાં લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનો જાતિનો દાખલો
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
- રેશનકાર્ડ બારકોડ વાળો
- લાભાર્થી નો ફોટો
- મંડળી કે સહાય જૂથ કંપનીના રજીસ્ટ્રેશનની નકલ
- મુખ્ય વહીવટ કરતા નો આધારકાર્ડ
- વાહન તથા લેબોરેટરી ના સાધન અંગેનું કોટેશન
- પાસબુક ની નકલ અથવા તો કેન્સલ ચેક
- ખરીદી કરવા માં આવેલું સામગ્રીનું જીએસટી વાળું ઓથોરાઇઝ ડીલર નું બિલ
- ખરીદી કરવામાં આવેલ સામગ્રીનો વહન સાથે અરજદારનો જીઓટેગિંગ ફોટોગ્રાફ
- વાહનો આરટીઓ રજીસ્ટ્રેશન આરસી બુક ભીમા ને લગતા તમામ દસ્તાવેજ
- મત્સ્ય ઉદ્યોગનો હેતુ માટે ઉપયોગ કરવા અંગેની બાહેધરી 100 ના સ્ટેમ્પ ઉપર
યોજનામાં લાભ મેળવવા માટે ઉપર દર્શાવેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને આ યોજનાનો અંદર લાભ મેળવ્યા બાદ જે વાહનની ખરીદી કરવામાં આવે છે તે વાહનનો હેતુ મત્સ્ય ઉદ્યોગ માટે જ કરવાનો રહેશે તે અંગેની બાહેધરી 100 ના સ્ટેમ્પ ઉપર આપવાની રહેશે.
મોબાઈલ એમ્બ્યુલન્સ સહાય યોજનામાં અરજીની રીત
મોબાઈલ લેબ સાહાય યોજનામાં અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. ત્યાં સુધીમાં તમારે ઓનલાઇન ફોર્મ ભરી દેવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. મત્સ્ય ઉદ્યોગ ની યોજનાઓમાં આ યોજના છે જેનું નામ મોબાઈલ લેબોરેટરી વાહનની ખરીદી ઉપર સહાય કરીને છે તો આ યોજનામાં જઈને અરજી કરો પર ક્લિક કરો ત્યારબાદ તેની અંદર આવેલું સંપૂર્ણ ફોર્મ વિગતવાર ભરી અને અરજી કન્ફર્મ કરો. અરજી નું કન્ફર્મેશન કર્યા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટની સાથે તે અરજીને જણાવેલી કચેરી ઉપર મોકલવાના રહેશે.
Read More: Swachh Bharat mission Yojana 2024: ટોયલેટ બનાવવા માટે સરકાર દ્વારા સહાય યોજના