પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય | અનુસૂચિત જાતિના પશુપાલકોને ચાફ કટર ખરીદી પર સહાય

WhatsApp Group Join Now

પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય: પશુપાલન મિત્રો માટે બહુ જ સરસ મજાની યોજના આવી છે જેની અંદર જે કોઈપણ પશુપાલન મિત્રો વધુ પશુપાલન ધરાવે છે તેમને ઢોરના ચારા નાખવા માટે અને તેના કટીંગ માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે જે યોજના બહુ જ સરસ છે જેની અંદર પશુપાલન મિત્રોને લાભ મળે છે.

પશુપાલન વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ૭૫ ટકા સુધીની સબસીડી આપવામાં આવી રહી છે જેની અંદર પાવર ખરીદી કરવાની રહેશે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને આયોજનનો લાભ કઈ રીતે મેળવવો હોય તે અંગેની માહિતી આ પોસ્ટની અંદર મેળવીએ.

પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પશુપાલકોને ₹18,000 ની સહાય ચાફકટર ખરીદવા માટે આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર ફોર્મ ભરવાના હાલમાં ચાલુ છે અને જે કોઈપણ પશુપાલન મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માગતા હોય તે આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે. યોજનામાં ચાફ કટરની ખરીદ કિંમત ના 75% અથવા તો 18000 રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે પશુપાલક ને મળવા પાત્ર રહેશે.

આયોજનની અંદર લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને યોજનાની અંદર લાભ મેળવવા માટે સુ પાત્રતા હોય છે તે અંગેની ચર્ચા કરી.

યોજાની અંદર લાભ મેળવવા માટેની પાત્રતા

  • આ યોજનાની અંદર લાભ મેળવવા માટેના પ્રમુખપાત્રતા છે અનુસૂચિત જાતિના પશુપાલન મિત્રોને જ આયોજનનો લાભ મળવા પાત્ર રહેશે.
  • અરજદારની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પ્લોયમેન્ટ ઉત્પાદન અધિકર્તા પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે.
  • આ રીતે નીપાત્રતાઓ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ બારકોડ ધરાવતું
  • બેંક ખાતા ની પાસબુકની નકલ
  • પાંચ કે તેથી વધુ દુધાળા પછી ધરાવતા હોવાનો પુરાવો
  • સરકાર માન્ય ફોટા વાળું ઓળખાણ પત્ર

યોજના માં અરજી

આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા નહીં છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2024 છે. તે પહેલા તમારે ઓનલાઇન ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને પશુપાલન સહાય યોજનામાં અનુસૂચિત જાતિના પશુપાલકોના પાવર ડ્રિમર ચાફકટર ખરીદી પર સહાય નામની યોજનામાં જઈ અને તમારે અરજી કરવાની રહેશે.

Read More: સરોજગારી યોજના 2024: અનાજ દળવાની ઘંટી માટે એક લાખ રૂપિયા સુધીની સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment