Pm Kusum Yojana 2024: સોલર પંપ પર મેળવો 70000 ની સબસિડી, આજથી અરજી શરૂ

WhatsApp Group Join Now

PM Kusum Yojana 2024: પીએમ કુસુમ યોજના એટલે કે જે રાજ્ય પ્રધાનમંત્રી કિસાન ઉર્જા એવમ ઉત્થાન મહાભિયાન યોજના કે જે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ યોજના બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર ગ્રીડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે અરજીની નોંધણી કરવા બાબત જાહેરાત બહાર પડવામાં આવેલી છે.

પીએમ કુસુમ યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો તથા યોજનાને શું પાત્રતાઓ છે ત્યાં અંગેની વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવી છે.

પીએમ કુસુમ યોજના 2024 Pm Kusum Yojana 2024

આ યોજનાની અંદર ઉપર જણાવેલ અનુસાર ગ્રીડ રોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સ્ટેટ્સ મેળવવા માટે ખેડૂતોને 60% સુધીની સબસીડી આપવામાં આવે છે. આ યોજનાની અંદર અરજી ઓ મંગાવવામાં આવેલી છે. આ ઉજરા ની અંદર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ વીજ વિતરણ કંપનીઓ જે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને ugvcl દ્વારા પીએમ કુસુમ યોજના ના કોમ્પનન્ટ બી હેઠળ સ્ટેન્ડ ઓફ ગ્રીડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ્સ મેળવવા માટે ઓનલાઇન અરજીની નોંધણીઓ આજથી શરૂ કરવામાં આવેલી છે.

યોજના માટે અગત્યની તારીખો

  • પીએમ કુસુમ યોજના ની જાહેરાત ઓનલાઈન અરજી બાબતની 4 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે
  • યોજનાની અંદર ઓનલાઇન અરજી 4 ઓગસ્ટ 2024 થી શરૂ કરવામાં આવેલી છે
  • 4 સપ્ટેમ્બર 2024 ના સુધી ઓનલાઇન અરજી કરવામાં આવશે.

યોજના માટેની પાત્રતાઓ અને લાભ

આ યોજના દ્વારા જે કોઈપણ વિસ્તારો છે કે જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફિસ વિસ્તારોની અંદર જ્યાં ડીઝલ થી ચાલતા પંપ અથવા તો સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવશે.

સિવાયના કેટલાક એવા વિચારો કે જ્યાં ગ્રીડ થી વીજ જોડાણ ટેકનિકલ શક્ય ન હોય તેમ જ કોમર્શિયલી વાયેબલ વ્યવહાર ન હોય તેવા દૂર વિસ્તારો, જંગલ તથા ઓફ ગ્રીડ વિસ્તારોમાં ડીઝલ થી ચાલતા પંપ સેટ ના બદલે ખેત તલાવડી તથા સરફેસ વોટર થી પ્રીત સુવિધા ધરાવતા અરજદારોનો સમાવેશ કરવામાં આવે છે

આ યોજનાની અંદર એક થી ત્રણ તથા પાંચ સાત અને દસ વર્ષ પાવરના સોલર પંપ નો સમાવેશ થઈ શકે છે.

પીએમ કુસુમ યોજનામાં યોજનામાં અરજી 

આ યોજનાની અંદર તમારે અરજી ઓનલાઇન કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની તારીખો ઉપર જણાવેલ છે તે અનુસાર રહેશે તમારે ઓનલાઇન અરજી કરવા માટે પીએમ કુસુમ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે.

Read More: Pre matric scholarship 2024-25: પ્રી મેટ્રિક સ્કોલરશીપ યોજનામાં આજે જ ફોર્મ ભરો, જાણો યોજનાની સંપુર્ણ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment