PM Ujjwala Yojana 2.0: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર મળવાપાત્ર, અહીં અરજી કરો

WhatsApp Group Join Now

PM Ujjwala Yojana 2.0: પીએમ ઉજ્જવલા યોજના કે જેની અંદર મહિલાઓને ગેસ માટેની સહાય આપવામાં આવે છે. તો મિત્રો કેટલીક માહિતીઓ અનુસાર જાણવા મળેલ છે કે 2024 ની અંદર જે કોઈપણ એવા ઘરો છે જેની અંદર ગેસ પીએમ ઉજ્વલા યોજના હેઠળ નથી મળેલ તેમને ઉપલબ્ધ કરાવવો જોઈએ. તો પીએમ ઉજ્વલા યોજના 2.0 ની અંદર તમામ મહિલાઓની ગેસના સિલિન્ડર મળવા પાત્ર થશે. તો આપણે જાણી લઈએ કે આ યોજનાની અંદર લાભ કઈ રીતે મળશે અને તેની યોગ્યતાઓ શું શું છે તે અંગેની સવિસ્તાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.

PM Ujjwala Yojana 2.0

પીએમ ઉજ્જવલા યોજનાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2016 ની અંદર શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનાનો હેતુ હતો એ કે જે ગરીબ મહિલાઓ છે તેમને ગેસ સિલિન્ડરનો લાભ મળી રહે. ત્યાર પછી હવે આ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવેલો છે જેનું નામ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 છે. જે કોઈપણ મહિલાઓ એવી છે જેમની આ યોજનાની અંદર લાભ નથી મળ્યો તે અરજી કરી અને લાભ મેળવી શકે છે.

પીએમ ઉજ્વલા યોજના ની હેઠળ જે કોઈપણ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર નહીં ગરીબી રેખા ની નીચે જીવતી મહિલાઓ છે તેમને આ અભ્યાસનું સર્ચ ઇંધણ પૂરું પાડવા માટે યોજના કાર્યરત છે. આયુર્વેદાની અંદર મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે અને બીજી ઘણી બધી ગેસ ચૂલા જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તો તેમને ગેસ રિફિલ કરવા માટે પણ વિવિધ રાજ્યોની અંદર 200 રૂપિયાથી લઈ અને ૪૫૦ રૂપિયા સુધીની સબસીડી સહાય આપવામાં આવે છે.

પીએમ ઉજ્જવલા યોજના 2.0 ના મળવાપાત્ર લાભો

પીએમ ઉજ્વલા યોજના 2.0 બીજા તબક્કાને યોજના છે જે પ્રધાનમંત્રી દ્વારા ફરી શરૂ કરવામાં આવેલી છે તેના કેટલાક લાગો નીચે પ્રમાણે દર્શાવેલ છે.

  • લાભાર્થી મહિલાઓને મફત ગેસ કનેક્શન મળી રહે છે.
  • ગેસ માટેના ચુલહા પણ મફત આપવામાં આવશે અને પ્રથમવાર અભ્યાસ પણ ફ્રી રિફિલ કરી આપવામાં આવશે.
  • ગેસ ભરવા માટે એટલે કે ગેસ રીફીલ કરાવવા માટે પણ સબસીડી આપવામાં આવશે જે રાજ્યોની અનુસાર અલગ અલગ રહેશે.

પીએમ ઉજ્જવલા યોજના માટેની પાત્રતા

  • આ યોજનાની અંદર અરજી માત્ર મહિલાઓ જ કરી શકશે.
  • જે કોઈ પણ અરજી કરનાર મહિલા હોય તે ભારતના રહેવાસી હોવા જરૂરી છે.
  • અરજી કરતા મહિલાની ઉંમર 18 વર્ષ અથવા તો તેનાથી વધુ હોવી જોઈએ.
  • ગ્રામીણ વિસ્તારની અંદર રૂપિયા એક લાખ અને શહેરી વિસ્તારની અંદર રૂપિયા બે લાખથી વધારે હોવા જોઈએ નહીં.
  • લાભાર્થીના કુટુંબના કોઈપણ સભ્ય એ પહેલાથી જ આ યોજનાની અંદર લાભ લીધેલો હોવો જોઈએ નહીં.

Read More: રેશનકાર્ડની સેવાઓ રહેશે બંધ, જાણો કેટલા દિવસ રેશનકાર્ડ ની સબંધિત સેવાઓ બંધ રહેશે

પીએમ ઉજ્જવલા યોજના 2.0 માટે જરૂરી દસ્તાવેજ

આ યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • અરજદારનો આધારકાર્ડ
  • તેમના સરનામાનો પુરાવો
  • રેશનકાર્ડ ની નકલ પ્રથમ પાનાની
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • હાલમાં વર્તમાન મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક ના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો લાભાર્થીનો

પીએમ ઉજ્વલા યોજનામાં અરજી કરવાની રીત

આ યોજનાની અંદર અરજી ઓનલાઇન કરવાની રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે તે પ્રમાણે કરી શકો છો.

  • સૌપ્રથમ તમારે પીએમ ઉજ્જવલા યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારે હોમ પેજ ની અંદર ઉજ્જવલા યોજના 2.0 દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારા ગેસની કંપની દાખલ કરો.
  • ત્યાર પછી મોબાઈલ અને ઓટીપી ની મદદથી રજીસ્ટ્રેશન કરી નાખો.
  • ત્યારબાદ ખુલેલું અરજી ફોર્મ સંપૂર્ણ ભરો.
  • જે જે દસ્તાવેજો ની જરૂર છે તે દસ્તાવેજો અપલોડ કરો વેબસાઈટની અંદર.
  • ત્યારબાદ અરજી કન્ફર્મ કરી અને પ્રિન્ટ કઢાવી લેવા વિનંતી.

Read More: શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના: ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓને ટ્યુશન માટે મળશે 12000 ની સહાય

તો મિત્રો આ રીતે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0 ના પર્યાવરણ અને મહિલાઓ માટેના હેતુથી યોજના બહાર પાડવામાં આવેલી છે. જો આ પ્રમાણે યોજનાને ફરીથી મફત ગેસની સહાય આપવામાં આવશે તો આ રીતે અરજી કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “PM Ujjwala Yojana 2.0: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર મળવાપાત્ર, અહીં અરજી કરો”

  1. અતયારે બીજા જિલ્લા મા રહેતા હોય અને આ યોજનામાં લાભ મુલ વતનમાં લેવા શુ કરવું? આધારકાડ મા સરનામું જુદુ હોય તો લાભ મળે?

    જવાબ

Leave a Comment