બ્યુટી પાર્લર સહાય યોજનામાં ફોર્મ ભરવાનું શરુ, મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કિટ

WhatsApp Group Join Now

બ્યુટી પાર્લર સહાય યોજના: મિત્રો આજે આપણે બહુ જ સરસ મજાની યોજના વિશે વાત કરવાના છીએ અને આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ સહાય યોજના આ યોજના ની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે અને તે જાણીને અંદર અલગ અલગ વ્યવસાયો માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તેમનું એક વ્યવસાય કે જે બ્યુટી પાર્લર સહાય યોજના છે તો તે સહાય માટે આપણે શુશુ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાનો લાભ કઈ રીતે મળશે અને તેને નિયમો અને સળતો વિશેની જાણકારી આ પોસ્ટની મેળવીશું.

બ્યુટી પાર્લર સહાય યોજના

અત્યારે મહિલાઓએ તેમના પગ પર થઈ ગયા છે અને ત્યાં અલગ અલગ વ્યવસ્થાઓ કરે છે એટલે કે તે આર્થિક રીતે ઘણા બધા વ્યવસાય કરી રહ્યા છે જેની અંદરનો એક વ્યવસાય એટલે કે બ્યુટી પાર્લર જેની અંદર મહિલાઓ એ એ આર્થિક રીતે સારા એવા નાણા કમાતા હોય છે અને તેમના પરિવાર અને ઘરના વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. તો જે કોઈ પણ મહિલા કે જે બ્યુટી પાર્લર નું સામાન ખરીદવા માંગતા હોય અને આ કામ શરૂ કરવા માગતા હોય તો તેમના માટે આ યોજના બહુ સરસ મજાની યોજના છે જેના થકી  સહાય માં  સામાન મેળવી શકે છે અને આ રોજગાર શરૂ કરી શકે છે.

બ્યુટી પાર્લર સહાય યોજના પાત્રતા

આ યોજનાની અંદર લાભ લેવા માટે અરજદારે કેટલીક પાત્રતા ધરાવતા આવવા જોઈએ તેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકે છે.

  • અરજદાર ની ઉંમર 16 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં.
  • અરજદારની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીએ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ નો ગરીબ રેખાની નીચે ની યાદીમાં સમાવેશ થતો હોવો જોઈએ.
  • અરજદાર નહી વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી અનુક્રમે 1,20,000 અને એક લાખની 50000 થી વધુ હોવી જોઈએ નહીં.
  • અરજદાર ગુજરાતમાં રહેવાસી હોવો જોઈએ.

Read More: માનવ કલ્યાણ યોજના 2024: 3 જુલાઈ થી માનવ કલ્યાણ યોજનામાં અરજી કરી શકાશે, આ રીતે અરજી કરો

બ્યુટી પાર્લર સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજો

આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરતી વખતે તમારે કેટલાક ડોક્યુમેન્ટો અપલોડ કરવાના રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • અરજદાર નું આધાર કાર્ડ
  • રેશનકાર્ડ ની પ્રથમ પાનાની તેમજ બીજા પાનાની નકલ
  • બીપીએલ નો દાખલો અથવા તો સુવર્ણકાડ ની નકલ
  • ધંધાના અનુભવનો દાખલો.
  • જાતિનો દાખલો

બ્યુટી પાર્લર સહાય યોજનામાં અરજી

આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે એ કુટની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યાં તમારે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો સૌપ્રથમ તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરી અને તમારી સામે ની માહિતી આપી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે વેબસાઈટ પર જઈ અને લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમારી સામે માનવ કલ્યાણ યોજના કરીને દેખાશે તેની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલશે જે તમારે સંપૂર્ણ સાચી વિગત અને માહિતી ભરી અને સેવ કરવાનું રહેશે.
  • માહિતી ભરી અને તમારે માંગેલા ડોક્યુમેન્ટો અપલોડ કરવાના રહેશે.
  • આ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ ભર્યા બાદ તમે અરજીને સબમીટ કરી શકો છો.

Read More: GSRTC કંડક્ટર ભરતી 23/24 માં ફેરફાર, જીએસઆરટીસી બસ કંડકટર ની જગ્યાઓમાં ફેરફાર

આ યોજનાની અંદર અરજી તમે સરળતા થી ઈકુટીર વેબસાઈટ પર જઈ અને ઉપર દર્શાવેલા માહિતી અનુસાર કરી શકો છો અથવા તો તમે નજીકના ઓનલાઇન સેન્ટરમાં જઈ અને અરજી કરાવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10 thoughts on “બ્યુટી પાર્લર સહાય યોજનામાં ફોર્મ ભરવાનું શરુ, મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કિટ”

Leave a Comment