વનબંધુ કલ્યાણ યોજના: મિત્રો ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ માટેની અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાઓ ખેડૂતોથી લઈ અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. જે યોજનાઓ ની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તે યોજનાઓના લાભ મેળવી શકો છો. તો આ યોજનાઓ બહુ સરસ યોજનાઓ છે જેની અંદર તમે અરજી કરીને લાભ લઈ શકો છો તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ.
વનબંધુ કલ્યાણ યોજના 2024
આ યોજના ની અંદર જાહેર નિવેદિતા ડેવલોપમેન્ટ એજન્સી ઓફ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. વનબંધુ કલ્યાણ યોજના ના અંતર્ગત જે 2024/25 નું વર્ષ છે તેની અંદર ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા અમલી ખેતી અને પશુપાલન સંબંધિત યોજનાઓ તથા વિદ્યાર્થીઓને તાલીમાર્થી સંબંધિત અલગ અલગ પ્રકારની વિવિધ યોજનાઓમાં લાભ મેળવવાની માટે યોજનાઓ ની અંદર અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેની અંદર વિવિધ પ્રકારની યોજનાઓ છે જે નીચે પ્રમાણે જણાવેલ છે.
વનબંધુ કલ્યાણ યોજના ના તમામ ઘટકો
આ યોજનાની અંદર વિવિધ પ્રકારની યોજનાઓ ની અરજીઓ મંગાવવામાં આવેલ છે જે નીચે પ્રમાણેની યોજનાઓ છે.
- મંડપ યોજના
- ફલાવું ઝાડ રોપા વિતરણ યોજના
- સંકલિત ડેરી વિકાસ યોજના
- બકરા ઉછેર યોજના
- કૃષિ યાંત્રિકરણ રોટાવેટર થ્રેસર
- કૃષિ યાંત્રિકીકરણ મિનિ ટ્રેક્ટર
- ટીશ્યુ કલ્ચર બનાવવા યોજના
- વ્યવસાયલક્ષી તાલીમ યોજના
Read More: અમૃત કળશ એફ ડી યોજનામાં માત્ર 400 દિવસ રોકાણ કરીને મેળવો 7.60 ટકા સુધીનું વ્યાજ
વનબંધુ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
પણ બંધુ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- વિધવા નું પ્રમાણપત્ર
- પીવીટીજી/એફ આર એ/બીપીએલ નું પ્રમાણપત્ર
- પાસબુક અથવા કેન્સલ ચેક ની નકલ
- મોબાઈલ નંબર
વનબંધુ કલ્યાણ યોજનામાં અરજી કરવાની રીત
વનબંધુ કલ્યાણ યોજના ની અંદર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તે રજીસ્ટ્રેશન તમારે ઓફિસિયલ વેબસાઈટ ડીએસએ જી સહાય ગુજરાત ગવર્મેન્ટ ની વેબસાઈટ પર જઈ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરી અને તમે પસંદગીની યોજનાઓમાં ઓનલાઈન અરજી સબમીટ કરાવવાની રહેશે. તમે યોજનાની અંદર અરજી અથવા રજીસ્ટ્રેશન સંબંધિત વીસીઈ ગ્રામ કેન્દ્ર કે ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર અથવા તો સાબર કાવ્યના મદદ થી આ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ઓનલાઇન અરજીઓ પણ કરી શકો છો.
વધુ માહિતી મેળવવા માટે તમે ઓફિસિયલ વેબસાઇટ પર https://dsagsahay.gujarat.gov.in/ જઈ અને મેળવી શકો છો અને તેની અંદર ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
Read More: ખેડૂતોને સરકારી સહાયની સુગંધ: પીએમ કિસાનથી આગળ વધીને આ 4 યોજનાઓનો લાભ લો