SSC Stenographer Bharti 2024: ધોરણ 12 પાસ પર આવી ભરતી, જાણો અરજીની રીત

WhatsApp Group Join Now

SSC Stenographer Bharti 2024: મિત્રો આજે આપણે એસએસસી ની ભરતી વિશે વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર સ્ટેનોગ્રાફર ગ્રીડ સી અને ડી ની ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલી છે. તો આપણે આ ભરતી વિશેની તમામ માહિતી આ પોસ્ટની અંદર મેળવીશું અને આ ભરતીની અંદર અરજી કેવી રીતે કરવી અને શું શું લાયકાતો છે તે જાણીએ.

SSC Stenographer bharti 2024

આ ભરતી એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયેલા છે. સી અને ડી ગ્રેડની ભરતી છે આ આ ભરતી વિશેની અગત્યની કેટલીક તારીખો છે જે નીચે પ્રમાણે દર્શાવેલી છે.

SSC સ્ટેનોગ્રાફર ભરતીની અગત્યની તારીખો

  • આ ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ: 26 જુલાઈ 2024
  • ભરતી ની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 17 ઓગસ્ટ 2024
  • ઓનલાઇન ફી પેમેન્ટ ભરવાની છેલ્લી તારીખ: 18 ઓગસ્ટ 2024
  • ફોર્મ ની અંદર સુધારા વધારા કરવાની તારીખ: 27 ઓગસ્ટ 2024 થી 28 ઓગસ્ટ 2024
  • કમ્પ્યુટર આધારિત પરીક્ષાની તારીખ: ઓક્ટોબર નવેમ્બર 2024 માં

ભરતીની જગ્યાઓ અને વય મર્યાદા

કુલ 2006 જેટલી જગ્યાઓની અંદર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. કેટેગરી વાઇઝ અલગ અલગ ભરતી જાહેર કરવામાં આવેલ છે જેના આધારે તમે ફોર્મ ભરી શકો છો અને કેટેગરી આધારે ભરતી ની અંદર નોકરી આપવામાં આવશે.

વયમર્યાદામાં તમારે 1 ઓગસ્ટ 2024 ને ધ્યાનમાં રાખી અને ઉંમર જોવાની રહેશે. Stenographer ગ્રીડ સી ની ભરતી માટે મર્યાદા 18 થી 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ. Stenographer grade d ની ભરતી ની અંદર ભય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. કેટેગરી અનામત પ્રમાણે વય મર્યાદામાં અંદર છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને અરજીની રીત

SSC Stenographer bharti 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2024 સુધીમાં સરકાર માન્ય કોઈપણ બોર્ડની અંદર ધોરણ 12 પાસ કરેલો હોવું જરૂરી છે. અથવા તો તેના સમકક્ષની કોઈપણ પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ.

આ ભરતી ની અંદર તમારે ssc.gov.in ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે તમારે સો રૂપિયા ફી ભરવાની રહેશે જેની અંદર અનામતના કેટેગરી માં કોઈ ફી ભરવાની રહેતી નથી. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે એસએસસીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ઉપર દર્શાવેલી તારીખો ને આધારે તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment