શ્રમિક બસેરા યોજના 2024: તો વાત કરવા જઈ રહ્યા છે જે હમણાં જ યોજનાનો મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવ્યું છે અને આ યોજનાનું નામ છે શ્રમિક બસેરા યોજના કે જે યોજનાની અંતર્ગત 15000 જેટલા શ્રમિકો માટે આવાસનું ખાતા મુહૂર્ત તેમજ ક્રમિક બશેરા પોર્ટલનું શુભારંભ કરવામાં આવેલું છે તારીખ 18 જુલાઈ 2024 ના રોજ સવારે 11:00 વાગે પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવેલું છે. તો આ યોજના વિશે આપણે આ લેખની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું.
શ્રમિક બસેરા યોજના 2024
મિત્રો, ઉપર દર્શાવ્યા પ્રમાણે શ્રમિક બશેરા યોજના તે મુખ્યમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે જેનું અમદાવાદ ગાંધીનગર વડોદરા ની રાજકોટમાં નિર્મળ થનાર આવાસોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે જે રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના શહેરોમાં કરવામાં આવેલું છે. જેને ત્રણ વર્ષના 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને ત્રણ લાખ આવાસો બનાવવાની યોજના છે સરકારે શ્રમિકો માટે રાહત દરે પાંચ રૂપિયામાં ભોજન આપતા 290 ભોજન કેન્દ્ર શરૂ કર્યા છે. આ યોજનાની અંતર્ગત અત્યાર સુધીની અંદર 2.54 કરોડ ભોજન નું વિતરણ પણ થઈ ચૂક્યું છે. જે શ્રમિકો 60 વર્ષની વય પહોંચે છે તેમને ઉંમરના કારણે અમુક સમયે કામ કરવાની શક્તિ ન હોય તો તેના માટે તેમને નિર્વાહ માટે 3000 રૂપિયા દર મહિને ટેન્શનની રકમ કેન્દ્રની યોજના મારફતે મળે છે.
શ્રમિક બચેલા યોજનાની હેઠળ સરકાર દ્વારા રાજ્યના મુખ્ય શહેરો ની અંદર 17 જગ્યાએ આવાસો ઉભા કરવામાં આવવાના છે.
શ્રમિક બસેરા યોજના અંતર્ગત મળતા લાભ
આ યોજનાની અંતર્ગત શ્રમિકો છે તેમના માટે આવાસ બનાવવામાં આવી રહ્યા છે જેની અંદર રહેવા માટેની સુવિધા આપવામાં આવશે એના બાળકો છે તેમના માટે કોઈ પણ પ્રકારનો આવાસમાં તે ભાડું લેવામાં આવશે નહીં ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ ની આ સુવિધા ઉભી કરવામાં આવશે આ યોજના ની અંદર કેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે જેની અંદર સુવિધાઓ પાણી રસોડું વીજળી પંખા સિક્યુરિટી મેડિકલ જેવી આપવામાં આવશે. આ યોજનાની અંદર 5 રૂપિયામાં પ્રતિ દિવસના પ્રતિ શ્રમિકના ભાડા ના દરથી શ્રમિકને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
શ્રમિક બસેરા યોજનાની પાત્રતા
- શ્રમિક બેચરા યોજના માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની અંદર બાંધકામના શ્રમિકો અને તેમના કુટુંબીજન માટે જ યોજના છે.
- નોંધાયેલા ઈશ્રમ યોગ્ય સહાય મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકે ના ઓળખકાર્ડ અથવા તો સ્માર્ટ કાર્ડ નિર્માણકાળ હોય તેને રજૂ કરવાનું રહે છે તેની સિવાય ઓળખાણ કાર્ડ સ્માર્ટ કાર્ડ સમયે રીન્યુ કરાવેલા હોવું જરૂરી છે.
- યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નિર્માણ કાર્ડ
ની અંદર લાભ લેવા માટે તમારે સન્માન પોર્ટલ પર જઈ અને ઓનલાઈન બુકિંગ કરાવીને લાભ મેળવી શકાશે.