રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આવી નવી ભરતી, કુલ જગ્યાઓ 8000થી પણ વધુ પર ભરતી 

WhatsApp Group Join Now

ભારતીય રેલ ની અંદર સિનિયર ક્લાર્ક અને વિવિધ પ્રકારની ભરતીઓ માટે જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની નોટિફિકેશન ઓફિસિયલ રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે. 

એનટીપીસી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી 

રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએશન પોસ્ટ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે.

રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીની તમામ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું અને ભારતીય અંગેની અગત્યની તારીખો વિશે પણ જાણીએ તથા લાયકાત ધરાવતા ઉમેદવારો કઈ રીતે અરજી કરી શકે છે તે જાણીએ.

ભરતી ની અગત્યની તારીખો 

સૌપ્રથમ તો ભરતી ની જાહેરાત આરઆરબી ની વેબસાઈટ પર 13 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવેલી હતી અને ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના અને રજીસ્ટ્રેશન ચાલુ 14 સપ્ટેમ્બર 2024 થી થઈ ગયું છે. 

ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2024 છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે. પરીક્ષા ફી અરજીથી તમારે ઓનલાઇન ભરવાની રહેશે તે ની તારીખ 14 થી 15 ઓક્ટોબર 2024 સુધીમાં ભરી દેવાની રહેશે.

અરજી કરેલ હોય અને તમારે ફોર્મ ની અંદર કોઈ સુધારો કરવાનો હોય તો તે તમારે સુધારો 16 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર 2024 સુધીની અંદર સુધારો કરી દેવાનો રહેશે. 

પોસ્ટ અને જગ્યાઓ

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ની આ જાહેરાતમાં કઈ કઈ પોસ્ટ ની અંદર કેટલી જગ્યાઓ છે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે. 

  • ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર: 1736 જગ્યાઓ 
  • સ્ટેશન માસ્ટર: 994 જગ્યાઓ 
  • ગુડ્સ ટ્રેન મેનેજર: 3144 જગ્યાઓ 
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ: 1508 જગ્યાઓ 
  • સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: 732 જગ્યાઓ 

આમ આ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી ની જાહેરાત ની અંદર કુલ 8,113 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે. તેમાંથી ગુજરાતની અંદર કુલ 516 જેટલી જગ્યાઓ છે. 

વય મર્યાદા અને એજ્યુકેશન ક્વોલિફિકેશન

ઉમેદવાર ની ઉંમર એ એક જાન્યુઆરી 2025 થી તમારે ગણતરી કરવાની રહેશે અને ઉમેદવારે અરજી કરવા માટે ૧૮ થી ૩૬ વર્ષની ઉંમર હોવી જોઈએ. અનામતની અંદર કેટલાક વર્ષની ફિટ આપવામાં આવે છે. 

ઉપર દર્શાવેલી દરેક પોસ્ટ ઑ ની અંદર માન્ય યુનિવર્સિટીમાં થી ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે. તથા ટાઈપિસ્ટની જોબ માટે હિન્દી તથા ઇંગલિશ ભાષાની અંદર ટાઈપિંગ આવડતું હોવું જરૂરી છે. 

ભરતીમાં અરજી 

ભરતી ની અંદર ઉમેદવારે અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ તમારે આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ફરી દેવાનું રહેશે તથા તમારે આ નોટિફિકેશન અને તેની અંદરથી સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી લેવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment