રેશનકાર્ડ ધારકો વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જેની અંદર રેશનકાર્ડ ધારકો માટે મફત અનાજ કેટલો અને કયું મળશે. રેશનકાર્ડ ધારકો છે તેમને સપ્ટેમ્બર મહિનાની અંદર મફત અનાજ જેની અંદર ઘઉં, ચોખા અને બાજરી મફત મળવા પાત્ર રહેશે. તથા ખાંડ અને મીઠું પણ કોને મળશે તે વિશેની માહિતી આપણે તમે જાતે જાણી શકો છો.
રેશનકાર્ડ તારક મિત્રોને આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી આપણે કઈ રીતે તે મેળવી શકે છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર શું શું અનાજ મફત મળવાના છે, તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આલેખની અંદર મેળવીશું.
રેશનકાર્ડ ધારકો માટે મફત અનાજની વિગત એપ્લિકેશન દ્વારા જાણો
તમે મોબાઇલ ની અંદર માય રેશન એપ્લિકેશન દ્વારા માહિતી મેળવી શકો છો તેના માટે તમારે play store પરથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે તેની અંદર મોબાઈલ નંબર દાખલ કરી અને રજીસ્ટ્રેશન ના હોય તો રજીસ્ટ્રેશન કરવા અથવા તો લોગીન કરો.
રાશન એપ્લિકેશનમાં લોગીન કર્યા બાદ તમારી સામે એક ડેસ્કબોર્ડ ખુલી જશે તેની અંદર તેની તમામ સર્વીસો તમારી સામે બતાવવામાં આવશે. ત્યારબાદ તમારે મળવા પાત્ર જથ્થો પર ક્લિક કરવાનું છે એટલે તમને આ મહિના સપ્ટેમ્બર મહિનાની અંદર તમને સુરાસન મળશે તે તમને જાણવા અહીંથી મળશે.
જ્યારે પણ તમે તેના પર ક્લિક કરશો એટલે તમારે રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. વિગત મેળવવા ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી સામે એક લિસ્ટ ઓપન થયેલું દેખાય છે.
એપીએલ રાશનકાર્ડ ધારકો માટે મળવા પાત્ર જથ્થો
એપ્લિકેશન ની અંદર જ્યારે તમે ઉપર બતાવ્યા અનુસાર વિગત મેળવવો પર ક્લિક કરશો એટલે તમારી સામે જે મળવા પાત્ર જથ્થો હશે તે તમને જોવા મળી જશે. જે પ્રમાણેના રેશનકાર્ડ ની અંદર સભ્ય હશે તે પ્રમાણેનો જથ્થો તમારી સામે તે રાશનકાર્ડ ની લિસ્ટની અંદર જોવા મળી રહે છે.
બાજરી એ વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ મળવા પાત્ર રહેશે, ઘઉં પણ વ્યક્તિ દીઠ બે કિલોની આસપાસ તમને મળશે અને ચોખા પણ વ્યક્તિ દીઠ બે કિલો જોવા મળવા પાત્ર રહેશે તથા મીઠું એક રૂપિયા એક કિલોગ્રામ મળશે.
બીપીએલ રાશનકાર્ડ ધારકો માટે મળાપાત્ર જથ્થો
બીપીએલ રેશનકાર્ડ ધારકો માટે આપણે વાત કરીએ તો જો ત્રણ વ્યક્તિઓ હોય તો તેમને ત્રણ કિલો બાજરી મળવા પાત્ર રહે છે, ઘઉં વ્યક્તિદીઠ બે કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળવા પાત્ર રહે છે, ખાંડ મળવા પાત્ર રહેશે જે 1 kg ને 50 ગ્રામ બાવીસ રૂપિયા એ મળશે અને મીઠું એક રૂપિયા એક કિલોગ્રામ મળશે.
મિત્રો આ રીતે એપીએલ અને બીપીએલ રેશનકાર્ડ ધારકો માટે મફતમાં અનાજ મળવા પાત્ર રહેશે જેનો જથ્થો ઉપર પ્રમાણે દર્શાવેલ છે તે પ્રમાણે મળી શકશે.
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક: હવે ઘરે બેઠા તમે તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવી શકો છો