Ration card e KYC: જો તમે રેશનકાર્ડ ધારક છો અને તમે રેશનકાર્ડ નો ઉપયોગ કરતા હોય છો તમારા માટે આ માહિતી છે જો તમારે રેશનકાર્ડ ની અંદર eKYC કરાવેલું નથી તો તમે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમારું ઈ કેવાયસી પૂર્ણ કરાવવાનું રહેશે. તો મિત્રો આપણે આ લેખની અંદર એ કહેવાય છે કઈ રીતે કરવું તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું અને તમે પણ એ કહેવાય શીખડાવો અને તમને રાશનકાર્ડથી મળતો લાભ નહીં વિક્ષેપ વગર ચાલુ રાખો.
રેશનકાર્ડ ઈ કેવાયસી ફરજિયાત
રેશનકાર્ડ નું ekyc સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફરજિયાત કરવામાં આવેલું છે અને જે કોઈપણ રેશનકાર્ડ ધારકનું ekyc કરેલું નહીં હોય તેમને રેશનકાર્ડ ની અંદરથી જે મળતા લાભો નહીં બંધ કરવામાં આવશે અને રેશનકાર્ડ ના રાસન પુરવઠા પણ મળવાપાત્ર રહેશે નહીં. આમ કરવાથી રેશનકાર્ડનો જે વિતરણ છે તેની વ્યવસ્થા નો સુધારો કરવાનો અને તેની અંદર પ્રમાણિકતા લાવવાનું છે.
Ration card e KYC details
રેશનકાર્ડનું ekyc તમે ઓનલાઈન ના પણ કરી શકો છો ઓનલાઇન રેશનકાર્ડ ekyc કરવા માટે તમારે જે તે રાજ્યની રેશનકાર્ડ ના કેવાયસી માટેની અધિકૃત વેબસાઈટ પર જઈ અને તમે તેની અંદર રજીસ્ટ્રેશન કરી અને ત્યારબાદ તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો આ પ્રક્રિયા પૂર્ણ કઈ રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે દર્શાવેલી છે.
આ રીતે રેશનકાર્ડ ekyc કરો
- ઉપર માહિતી જણાવવાનું છે તમારે રેશનકાર્ડનું કેવાયસી કરવું એ ફરજિયાત છે તે કરશો નહીં તો તમને તેના લાભ મળતા બંધ થઈ જશે.
- સૌપ્રથમ તમે ekyc કરવા માટે અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- વેબસાઈટ પર જ્યાં બાદ તમે તમારા રેશનકાર્ડ માટે કેવાયસી નું ઓપ્શન સિલેક્ટ કરો.
- ત્યારબાદ રેશનકાર્ડ નો 12 આંકડા નો નંબર દાખલ કરો.
- નંબર દાખલ કર્યા બાદ તમારે તેની અંદર ઓટીપી દાખલ કરવાનો રહેશે.
- રેશનકાર્ડ સમયે જે તે રજીસ્ટ્રેશન કરાયેલ મોબાઈલ નંબર ની અંદર ઓટીપી આપો.
- તમે આ સમગ્ર પ્રોસેસ એ તો મને જ્યાંથી રાશન આપતા હોય ત્યાંથી પણ તમે કરાવી શકો છો.
રેશનકાર્ડની કેવાયસી વિશે માહિતી
રેશનકાર્ડનું એ કહેવાય છે તમે આ રીતે કરી શકો છો અને તે તમે તમારા નજીક ના જા અન્ન ભંડારણ જ્યાં તમે રાશન મેળવતા હો છો ત્યાંથી તમે તમારી રાશનકાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.